SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ६१२ अनुयोगद्वारसूत्रे उक्तम् - उत्सेध बहुलमिति । अत्रेदमुक्तं भवति यत्स्थानं नाभेरधः प्रमाणोपपन्नमुपरि च हीनं तत्सादीति बोध्यम् । कुब्जं यत्र संस्थाने शिरो ग्रीवं हस्तपादादिकं च यथोक्तममाणलक्षणोपेतम् उदरादिमण्डलं च यथोक्तप्रमाणरहितं तत् कुब्ज मित्युभ्यते । वामनम् - यत्र तु हृदयोदरपृष्ठं सर्वलक्षणोपेतं शेषं तु हीनलक्षणं लद् वामन-कुनविपरीतमित्यर्थः । हुण्डम् = पत्र संस्थाने सर्वेऽप्यवयवाः प्रायो क्षणविरुद्धा भवन्ति, तत्संस्थानं हुण्डमित्युच्यते । चतुरस्रसंस्थानस्य समस्तलक्षरखा है वह अन्यथानुपपत्ति के बल से विशिष्ट प्रमाणलक्षणोपेत आदि से ही संबंधित होता है। इसीलिये उत्सेधबहुल ऐसा कहा है। इसका तात्पर्य यह है कि नाभि से नीचे का भाग जिस संस्थान में बहुत विस्तारवाला होता है और नाभि से ऊपर का भाग हीन होता है वह संस्थान सादि है । कुब्ज जिस संस्थान में शिर, ग्रीवा, हाथ, पग आदि यथोक्त प्रमाणवाले हों और उदर आदि का मंडल यथोक्त प्रमाण से विहीन हो वह कुब्ज संस्थान है । वामन-जिस संस्थान में हृदय, उदर और पीठ ये समस्त लक्षणों से युक्त हों और बाकी के अवयव हीन लक्षणवाडे हों उसका नाम वामन संस्थान है । यह संस्थान कुब्ज से विपरीत होता है । हुण्ड संस्थान- जिस संस्थान में समस्त अवयव प्रायः लक्षणहीन होते उसका नाम हुण्ड संस्थान है । समचतुस्र संस्थान समस्त लक्षणों से ડવામાં આવ્યુ છે, તે અન્યથાનુપપત્તિના બળથી વિશિષ્ટ પ્રમાણુ લક્ષણેાપેત આદિ વડે જ સંબ'ધિત હોય છે. તેથી જ તેને ઉત્સેધ અહુલ કહ્યું છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-જે સંસ્થાનમાં નાભિની નીચેના ભાગ ઘણા વિસ્તારવાળે હાય, પરન્તુ નાભિની ઉપરનેા ભાગ હીનપમાણુવાળા હાય છે, તે સ્થાનને સાદિ સંસ્થાન કહે છે. કુ་સસ્થાન-જે સ્થાનમાં શિર, ગ્રીવા, હાથ, પગ આદિ અંગેા શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં હોય, પરન્તુ ઉદર આદિ અંગે યથાક્ત પ્રમાણુથી વિહીન હાય છે, તે સંસ્થાનને ગુજ્જસ્થાન કહે છે. ܕ વામનસ સ્થાન–જે સંસ્થાનમાં હૃદય, પેટ, અને પીઠ, આ અંગેા સમસ્ત લક્ષણેાથી યુક્ત હાય છે, પરન્તુ બાકીનાં અવયવેા હીન લક્ષણવાળાં હોય છે, તે સંસ્થાનને વામનસ સ્થાન કંડે છે. આ સસ્થાન કુબ્જસસ્થાન કરતાં વિપરીત લક્ષણૢાવાળું હાય છે. હુંડસ સ્થાન–જે સંસ્થાનમાં શરીરનાં ખધા અવયવે। યથાક્ત લક્ષÌાવાળાં હાવાને ખલે વિપરીત લક્ષણાવાળાં હોય છે, તે સંસ્થાનને હુડ સંસ્માન કહે છે,
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy