SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ अनुपोगपरसूले प्रत्येकमानन्त्यादितिवेदाह-लोके हि असंख्येया अवगाहभेदाः सन्ति । एवं एकसमयस्थितिकद्विसमयस्थितिकयोर्द्रव्ययोः एकैकस्य अगाइनाभेदेन भिन्नतया विवक्षितत्वात्मत्येकमसंख्येयं दोध्यम् । प्रत्यवगाहंच एकममयस्थितिकद्विसमयस्थितिकानेकद्रव्यसंभवादनानुपूर्व्यवक्तव्यकद्रव्याणामाधारक्षेत्रभेदात्प्रत्येक मसंस्पेयत्वं न विरुध्यते ।।इनि।।मु० १३१ । इस प्रकार से तो इनमें प्रत्येक में असंख्यातता न कहकर यहां सूत्रकार को अनंनता प्रत्येक में कहना उचित था क्यों कि एक समय की स्थितिवाले द्रव्यों में और दो समय की स्थितिवालेद्रव्यों में प्रत्येक द्रव्य अनन्त है ? उत्तर-लोक में अवगाह भेद असंख्यात हैं। इसलिये एक समय की स्थितिवाले जितने द्रव्य हैं और दो समय की स्थितिवाले जितने द्रव्य हैं उनमें से एक २ द्रव्य में अवगाहना के भेद से भिन्नता है। इस मित्रता की विवक्षा की वजह से प्रत्येक द्रव्य असंख्यात है-ऐसा जानना चाहिये । हरएक अवगाहमें एक समय की स्थितिवाले और दो समय की स्थितिवाडे अनेक द्रव्यों का रहना संभवित होता है। इस लिये असंख्य अवगाह में अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के रहने के कारण उनके आधारभूत क्षेत्र में भेद हो जाता है । इसलिये इनमें શકાશે નહીં. જે દ્રવ્યના ભેદને લીધે તેમની વચ્ચે ભેદ માનવામાં આવે, તે તે પ્રત્યેકમાં અસંખ્યાતતા આવવાને બદલે અનંતના જ આવવાનો પ્રસંગ ઉપસ્થિત થશે તેથી સૂત્રકારે અહીં જે અસંખ્ય તતા કહી છે તેને બદલે પ્રત્યેકમાં અનંતતા જ કહેવી જોઈતી હતી, કારણ કે એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યોમાં અને બે સમયની સ્થિતિવાળાં દ્રમ-એ પ્રત્યેકમાંઅનંતતા જ હોય છે. ઉત્તર-લેકમાં અવગાહભેદ અસંખ્યાત છે તેથી એક સમયની સ્થિતિ વાળાં જેટલાં બે છે અને બે સમયની સ્થિતિવાળા જેટલાં દ્રવ્ય છે, તેમાંના પ્રત્યેક દ્રવ્યમાં અવગાહનાના ભેદને લીધે મિત્રતા છે. આ ભિન્નતાની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્ય અસંખ્યાત છે, એમ સમજવું જોઈએ. દરેક અવગાહમાં એક સમયની ક્ષિતિવાળાં અને બે સમયની સ્થિતિવાળાં અનેક દ્રની વિવમાનતા (રહેવાનું) સંભવિત હોય છે. તેથી અસંખ્ય અવગાહમાં અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યોના રહેવાને કારણે તેમના આધારભૂત ક્ષેત્રમાં લેહ પડી જાય છે તેથી તે દ્રવ્યમાં–પ્રત્યેકમાં-અસંખ્યાતતાનું કથન વિરુદ્ધ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy