________________
भनुयोगचन्द्रिका टीका सूत्र १३१ अनुगमस्वरूपनिरूपणम् एकसमयस्थितिकानि द्विसमयस्थितिकानिच परमाण्वादिद्रव्याणि प्रत्येकमनन्तानि सन्ति, तथापि पूर्वोक्तरीत्या एकसमयलक्षगाया द्विसमयलक्षणायाश्च स्थितिरेकैकस्पत्वाद् द्रव्यबाहुल्यस्य च गुणीभूतत्वादेकमेवानानुपूर्वीद्रव्यमेकमेव चावक्तव्यकद्रव्यं वक्तुमुचितं, न तु प्रत्येकमसंख्येयम् । ननु यदि च द्रव्यभेदेन भेदोऽङ्गीक्रियते सहि प्रत्येकमनन्तं वक्तुमुचितम् , एकसमयस्थितीनां द्विसमयस्थितीनां च द्रव्याणां एक समय को स्थितिवाले और दो समय की स्थितिवाले परमाणु आदि प्रत्येक द्रव्य अनंत हैं, तो भी पूर्वोक्त रीति से एक समय की और दो समय की स्थिति को एक रूप होने से और द्रव्यबाहुल्य को गौण होने से एक ही अनानुपूर्वी द्रव्य और एक ही अवक्तव्यक द्रव्य है ऐसा कथन करना ही उचित है । प्रत्येक असंख्यात है ऐमा कहना उचित नहीं है। शंकाकार का तात्पर्य यह है कि कालानुपूर्वी में द्रव्य बाहुल्य गौण माना गया है और काल प्रधान-इसलिये एकसमय की स्थितिवाले जितने द्रव्य होगे वे मय अपनी अपनी एक २ समय की स्थिति में एकरूपता होने के कारण एक ही अनानुपूर्वी द्रव्य कहे जायेंगे भिन्न २ असंख्यात अनानुपूर्वी द्रव्य नहीं । इस प्रकार जितने भी दो समय की स्थितिवाले द्रव्य होंगे वे सय अपनी २ दो २ समय की स्थिति को एक रूप होने से एक ही अवक्तव्यक द्रव्य माने जायेंगे भिन्न भिन्न असंख्यात अवतष्यक द्रव्य नहीं। यदि द्रव्य के भेद से इनमें भेद माना जावे तो फिर અને એ સમયની સ્થિતિવાળા પરમાણુ આદિ પ્રત્યેક દ્રવ્ય અનંત છે, છતાં પણ પૂર્વોકત રીતે એક સમયની અને બે સમયની સ્થિતિની એકરૂપતા લેવાથી અને દ્રવ્યબાહુલ્યની ગૌણતા હેવાથી “એક જ અનાનુપૂવી દ્રવ્ય અને એક જ અવકતવ્યક દ્રવ્ય છે,” એવું કથન કરવું ઉચિત ગણાત પ્રત્યેક અસંખ્યાત છે, એવું કથન કરવું ઉચિત લાગતું નથી શંકાકરનારના કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલાનુપૂર્વમાં દ્રવ્યબાહુલ્યને ગૌણ માનવામાં આવ્યું છે અને કાળને પ્રધાન માનવામાં આવેલ છે. તેથી એક સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે, તેમનામાં એક એક સમયની સ્થિતિ રૂપ એકતા હોવાને કારણે, એક જ અનાનુપૂવી દ્રવ્ય રૂપ ગણવા જોઈએભિન્ન ભિન્ન અસંખ્યાત અનાનુપૂર્વી દ્રવ્ય રૂ૫ ગણવા જોઈએ નહીં એજ પ્રમાણે બે સમયની સ્થિતિવાળાં જેટલાં દ્રવ્ય હશે તે બધાંને પણ, પોતપિતાની બબ્બે સમયની સ્થિતિની એકરૂપતાને કારણે, એક જ અવક્તવ્ય દ્રવ્ય રૂપ માનવા પડશે-ભિન્ન ભિન્ન અસંખ્યાત અવક્તવ્યક દ્રવ્યો ૨૫ માની