________________
अनुबोगद्वारको बोध्याः ननु मुले असंख्येयानसंख्ययान द्वीपसमुद्रानुल्य ये ये द्वीपसमुद्रादयः सन्ति, तेषां नामानि निर्दिष्टानि, किन्यन्तरास्थिता अतिक्रम्यमाणा ये दीपा उक्तास्ले किं नामकाः ? इति चेदाइ-लोके पदार्थानां शङ्कवालशस्वस्तिक समुद्र हैं, इस समुद्र का जल लवण के स्वाद जसा खारा है । लवणसमुद्र को घेरे हुये धातकी खंडद्वीप है। यह धातकी वृक्ष से उपलक्षित है। इस धातकी द्वीप को घेरे हुए कालोदसमुद्र है । इस जल का स्वाद शुद्ध जल के स्वोर मा है, खारा नहीं हैं। इस समुद्र को घेर कर पुष्करदीप है। यह पुष्करद्वीप को घेर कर उस की चारों ओर पुष्कगेदसमुद्र है इसके जल का स्वाद शुद्ध जल के स्वाद जैसा है। इस समुद्र को वेष्टितहुए वरुणद्वीप है । वरुणद्वीप को घेरकर स्थित हुआ वोरणोद समुद्र है । इसके जलका स्वाद वारुणी रस के प्रास्वाद जैमा है। इसके बाद क्षीरद्वीप है, क्षीरसमुद्र को घेरे हुए घृतद्वीप है। इसके बाद घृतोदसमुद्र है । घृतोदसमुद्र को घेरे हुए इक्षु-द्वीप है। इसके बाद इक्षुरसोद समुद्र है । इक्षुरसोद समुद्र के बाद नन्दीश्वर द्वीप है । और उस द्वीप को घेरे हुए नन्दीश्वरसमुद्र है। फिर अरुणवरद्वीप और अरुणवरममद्र है। फिर कुन्डल द्वीप और कुन्डल समुद्र है। बाद में रुचक द्वीप और रुचक समुद्र है। इस प्रकार से आभरण वस्त्र आदि-शुभनाम वाले असंख्यात द्वीप और असंख्यात समुद्र स्वयंभूरमण समुद्र पर्यन्त-तक है।આકારને લવણસમુદ્ર આવેલ છે. તે સમુદ્રનું પાણી લવણ (મીઠા)ને જેવાં ખારા સ્વાદવાળું છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખંડ દ્વીપ અવેલે છે તે ધાતકીદ્વીપ ધાતકી નામના વૃક્ષની યુક્ત હોવાને કારણે તેનું નામ ધાતકીદ્વીપ પડયું છે. આ ધાતકીદ્વીપને ઘેરીને કાદસમુદ્ર રહે છે. તેનું પાણી ખાવું નથી પણ શુદ્ધ જળ જેવા સ્વાદવાળું છે લવણસમુદ્રને ઘેરીને પુષ્કરદ્વીપ આવેલો છે પુષ્કરોથી યુકત હોવાને કારણે તેનું નામ પુષ્કરદ્વીપ પડયું છે. પુષ્કર દ્વીપને ઘેરીને તેની ચારે તરફ પુષ્કરોદ સમુદ્ર આવે છે. તેના જળને સ્વાદ શુદ્ધ જળના સ્વાદ જેવો છે આ સમુદ્રને વેરીને વરુણદ્વીપ રહેલે છે અને વરુણદ્વીપને ઘેરીને વારુણે સમુદ્ર આવેલ છે. તેના જલનો સ્વાદ વારુણરસના સ્વાદ જેવું છે. ત્યાર બાદ ક્ષીરદ્વીપ છે, તેને ઘેરીને સીદસમુદ્ર આવેલ છે ક્ષીરસમુદ્રને ઘેરીને બૃતદ્વીપ આવેલો છે અને ઘતદ્વીપને ઘેરીને વૃદ સમુદ્ર રહેલ છે. ત્યાર બાદ વિનોદ સમુદ્રને ઘેરીને ઇક્ષદ્વીપ આવે છે અને ઈક્ષદ્વીપને ઘેરીને ઈશ્નરસાદ સમુદ્ર આવેલ છે. ઇક્ષસોદ સમુદ્રને ઘેરીને નન્દીશ્વર દ્વીપ રહે છે અને નન્દીશ્વર દ્વીપની ચોમેર નન્દીશ્વર સમુદ્ર રહે છે ત્યાર બાદ અરુણુવરદ્વીપ અને અરુણુવર સમદ્ર આવે છે. ત્યાર બાદ કુંડલદ્વીપ અને કુંડલસમુદ્ર આવે છે ત્યાર બાદ ચકલીપ અને રુચક સમુદ્ર આવે છે ત્યાર બાદ આભરણ દ્વીપ, આભરણ