________________
अनुबोगदारले नियोगो भाषा विभाषा वार्तिकं चैतेऽनुयोग पर्यायाः। निरुक्तः निर्वचनम् . सा
चैवम्-तीर्थङ्करप्ररू पितार्थस्य गणधरोक्तशब्दसमूहरूपसूत्रेण सह अनु अनुकूलो नियतो वा योगः सम्बन्धोऽनुयोगः । अनुयोगशब्दग्य विस्तृतव्याख्या-उपासकदशाङ्गसूत्रस्य मत्कृतायामगारधर्मसंजीवन्यां टीका विलोकनीया । विधिःसूत्रार्थव थन विधिः। तत्र-गुरुणा प्रथमं शिष्येभ्यः सूत्रार्थों वक्तव्यः । तदनु सोऽर्थों नियुक्तिमिश्रो वक्तव्यः । सूत्रे निर्युक्तानां-निश्चयेन युक्तानामेवार्थानां युक्तिपुररस मर्थः शिष्येभ्यो वक्तव्य इत्यर्थः । तत पुनरपि प्रसङ्गानुप्रसङ्गागतः सर्वोऽप्यर्थों वाच्यः। तदुक्तम्
"सुत्तत्थो खलु पढमो बीयो निजुत्तमीसिओ भणिओ ।
तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥" अनुयोग, नियोग, भाषा, विभाषा, वार्तिक यह शब्द अनुयोग के पर्यायवाचक हैं। निरुक्तिपूर्वक अनुयोग का अर्थ कहना यह अनुयोग की निरुक्ति हैं। इस में तीर्थ करों द्वारा प्ररूपित अर्थ का गणधरोक्त शब्द समूहरूप सूत्र के साथ अनुकूल अथवा नियत संबन्ध प्रकट वरना होता है। सूत्रार्थ कह ने की पद्धति का नाम विधि हैं। इसमें सर्व प्रथम गुरु को शिष्य के लिये सूत्र का अर्थ सिखलाने का विधान है । बाद में उस शिक्षित अर्थ को नियुक्ति से मिश्रित कर शिष्य को सिखलोना चाहिये अर्थात् निश्चययुक्त पदार्थों का ही-अर्थात् वीतराग कथा से जिन पदार्थों का पदों के अर्थों का गुरु के द्वारा शिष्यने निश्चय कर लिया है ऐसे ही पदार्थों का युक्ति प्रदानपूर्वक शिष्य को और अर्थ कहना चाहिये, इसके बाद प्रसङ्ग अनुप्रसंग को लेकर
और भी जो २ अर्थ होता हो- उस सब को प्रष्ट करना चाहिये-इन सब અનુગ, નિગ, ભાષા, વિભાષા વાતિક, આ બધા પદ અનુયોગના પર્યાયવાચક શબ્દ છે. નિરૂકિતપૂર્વક અનુગને અર્થ કહે તેનું નામ “અનુગ નિરુકિત કર્વક અનુગને અર્થ કહે તેનું નામ “અનુગની નિરૂક્તિ” છે. તેમાં તીર્થકર દ્વારા પ્રરૂપિત અર્થનો ગણુધરેકત શબ્દસમૂહરૂપ સૂત્રની સાથે અનુકૂળ અથવા નિયત સંબંધ પ્રકટ કરવાનો હોય છે. ત્રાર્થ કહેવાની પદ્ધતિનું નામ વિધિ છે. તેમાં ગુરૂએ સૌથી પહેલાં તે શિષ્યને સૂત્રનો અર્થ શિખવા જોઈએ, એવું વિધાન છે. ત્યારબાદ શિખવવામાં આવેલા તે અર્થને નિયુકિતથી મિશ્રિત કરીને શિષ્યને શિખવો જોઈએ. એટલે કે નિશ્ચયયુક્ત પદાર્થોના જ [વીતરાગ દ્વારા પ્રરૂપિત જે પદાથેના પદના અર્થોના ગુરુની મદદથી શિવે નિશ્ચય કરી લીધો હોય એવાં જ પદાર્થોને) યુકિત પ્રદાનપૂર્વક જે કઈ બીજો અર્થ થતું હોય તે પણ શિષ્યને કહે જોઈએ, ત્યારબાદ પ્રસંગ અને અનુપ્રસંગને અનુલક્ષીને તેના બીજા જે જે અર્થ થતાં હોય તે સઘળાં અર્થ પણ પ્રકટ કરવા જોઇએ. આ બધી બાબતેને અનુગમાં