________________
मनुवोगवनिका टीका सूत्र ११३ स्पर्शनाद्वारनिरूपणम् स्वादेव । तथा च व्यपदेश्मेदो युक्त एव । दृश्यते चानन्तधर्माभ्यासिते वस्तूनि तवत्सहकारि सन्निधानात्तत्तदर्माभिव्यक्तौ समकालं व्यपदेशमेदः, यथा खड्गाकुन्तकवादियुक्ते देवदत्ने खड्गी कुन्ती कवचीत्यादिव्यपदेशभेद इति नास्ति कश्रिद दोषः। इति क्षेत्रद्वारम् ॥५० ११२॥
अथ स्पर्शनाद्वार प्ररूपयितुमाह
मूलम्-णेगमश्वहाराणं आणुपुत्वीदवाइं लोगस्स किं संखे. ज्जइभागं फुसंति ? असंखिजइभागं फुसति ? संखेज्जे भागे फुसंति जाव सव्वलोयं फुसंति? एगं दत्वं पडुच्च संखिजइभागं वा फुप्सइ, असंखिज्जइभागं वा संखेज्जे भागे वा असंखेज्जे भागे वा देसूणं वा लोगं फुसह। नाणादब्वाइं पडुच्च णियमा सव्वलोयं फुसंति। अणाणुपुचीदव्वाइं अवत्तव्वगदवाइंघ जहा खेत्तं नवरं फुसणा भाणियव्वा ||सू०११३॥ अवगाहकद्रव्य है उसके भेद से आधाररूप अवगाह्य क्षेत्रमें भेद हो जाता ही है । इसप्रकार होने से व्यपदेश भेद वहां होना युक्त ही है । असं. गत नहीं । भिन्न २ सहकारियों की सन्निधानता से तत्तद्धर्म की अभिः व्यक्ति होनेपर अनन्त धर्मात्मक एक ही वस्तु में युगपत् व्यपदेश भेद होना देखा जाता है। जैसे खड्ग, कुन्त, कवच, आदि से युक्त एक हीदेवदत्त व्यक्ति में खड्गी, कुन्ती कवची इत्यादि व्यपदेश भेद देखा जाता है अतः अनानुपूर्ण आदि भाव को एक क्षेत्र में व्यापक माननेपर उसमें आनुपूर्वी आदिरूप से व्यपदेश निर्दोष है । ॥ सू० ११२ ॥ આધારરૂપ અવગાહ્ય ક્ષેત્રમાં ભેદ આવી જ જાય છે. આ પ્રમાણે થવાથી ત્યાં વ્યપદેશ ભેદ થવો તે યુક્ત જ લાગે છે અસંગત લાગતો નથી જુદા જુદા સહકારીઓની સન્નિધાનતા વડે તે તે ધર્મની અભિવ્યક્તિ થાય ત્યારે અનન્ત ધર્માત્મક એક જ વસ્તુમાં યુગપત્ (એક સાથે) વ્યપદેશ ભેદ થતો જોવામાં આવે છે, જેમકે ખડગ, કુન્ત, કવચ આદિ વડે યુક્ત એક જ દેવદત્ત આદિ વ્યક્તિમાં ખડ્રગી, કુતી, કવચી ઈત્યાદિ વ્યપદેટા-ભેદ જોવામાં આવે છે. તેથી અનાનુપૂવ આદિ ભાવેને એક ક્ષેત્રમાં વ્યાપક માનવામાં આવે તો તેમાં આનુ પવ આદિ રૂપે વ્યપદેશ નિર્દોષ છે. સૂટ ૧૧૨