________________
४७६
अनुयोगद्वारसूत्रे गाढाद् द्रव्याद भिन्नमेव तावदेकप्रदेशावगाढम् , ताभ्यां च भिन्नं द्विपदेशार. गाढम् । इत्थं च आधेयस्यावगाहकद्रव्यस्य भेदादाधारस्याप्यवगाह्यस्य क्षेत्रस्य भेदः शंकाकार की इस शंका का भाव यह है कि एकही क्षेत्र में आनुपूर्वी अनानुपूर्वी और अवक्तपक इन तीनों की संगति कैसे हो सकती है? क्योंकि यह आनुपूर्वी आदि का भाव एक दूमरे से सर्वथा विरुद्ध है। क्योंकि इनका विषय अपना २ भिन्न २ है। यदि ये तीनों व्याप्त रूप होते तो एक क्षेत्र में घटित भी हो जाते-परन्तु ऐसे तो ये-नहीं हैं । ये तो तीनों व्यापक द्रव्य हैं । इस प्रकार जो आकाशप्रदेश आनुपूर्वी रूप से कहें जावेगें वे ही अनानुपूर्वी और अवक्तव्यकरूप से कैसे व्यपदिष्ट हो सकते हैं ? इसलिये अनानुपूर्वी आदिभाव को व्यापक मानने पर एक ही आकाशरूपक्षेत्र में आनुपूर्वी आदि व्यपदेश भिन्न विषयवोला होने के कारण परस्पर विरुद्ध पडता है।
उत्तर-आकाशरूप क्षेत्र यदि एकही माना जाता तो इस प्रकार की शंका संगत हो सकती-परन्तु ऐसा नहीं है। क्योंकि व्यादिप्रदेशों में अवगाढ जो आनुपूर्वीद्रव्य है उससे एक प्रदेशागाढ द्रव्य भिन्न है, और इन दोनों से द्विप्रदेशावगाढ द्रव्य भिन्न है। इस प्रकार आधेय रूप जो શકે? શંકાકારની શંકાને ભાવાર્થ એ છે કે આનુપૂવી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોનું અસ્તિત્વ એક જ ક્ષેત્રમાં કેવી રીતે સંભવી શકે? આ આનુપૂર્વી આદિ ભાવો પરસ્પરથી બિલકુલ વિરૂદ્ધ ગુણધર્મો ધરાવે છે, તે પ્રત્યેકને વિષય પરસ્પરથી ભિન્ન ભિન્ન છે, છતાં તેમને આપ સર્વક વ્યાપી કેવી રીતે કહે છે ? જે તે ત્રણે વ્યાપ્ય રૂપ હેત તે એક ક્ષેત્રમાં તેમને સદુભાવ માની શકાત, પરંતુ તેઓ વ્યાપ્ય રૂપ નથી તે ત્રણે વ્યાપક દ્રવ્ય રૂપ છે. આ પરિસ્થિતિમાં જે આકાશપદેશને આનુપૂર્વી રૂપે ઓળખવામાં આવશે, એજ આકાશપ્રદેશને આનુપૂર્વી અને અવક્તવ્યક રૂપે કેવી રીતે કહી શકાશે? તેથી અનાનુપૂર્વી આદિ ભાવને વ્યાપક માનવામાં આવે તે એક જ આકાશરૂપ ક્ષેત્રમાં આનુપૂર્વી આદિ વ્યપદેશ ભિન્ન વિષયવાળ હોવાને કારણે પરસ્પરથી વિરૂદ્ધ પડે છે.
ઉત્તર-આકાશ રૂપ ક્ષેત્ર જે એક જ માનવામાં આવ્યું હેત તે આ પ્રકારની શંકા સંગત ગણું શકત. પરંતુ એવું નથી કારણ કે ત્રણ આદિ પ્રદેશોમાં અવગઢ જે આનુપૂવ દ્રવ્ય છે, તેના કરતાં એક પ્રદેશાવગાઢ અનાનુપૂર્વી દ્રવ્ય ભિન્ન છે અને તે બનને કરતાં ટ્રિપ્રદેશાવગાઢ અવક્તવ્યક દ્રવ્ય ભિન્ન છે. આ રીતે આધેય રૂપ જે અવગાહક દ્રવ્ય છે, તેના ભેદથી