SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ४७१ अनुयोगचन्द्रिका टीका सूत्र ११२ क्षेत्रप्रमाणद्वारनिरूपणम् Wome क्षेत्रभेदस्य विवक्षणात् । तस्मादनानुपूर्व्यवक्तव्यकयो विषयं प्रदेशप्रयं विहाय शेषप्रदेशा एवानुपूर्व्या विषयो भवतीति प्रदेशत्रयलक्षणेन देशेन लोकस्योन्ता विव क्षिता, अतः क्षेत्रानुपूर्णमेकं द्रव्यं प्रतीत्य आनुपूर्वीद्रव्य देशोने लोके भवति । प्रदेशों में आनुपूर्वी द्रव्य अवगाहित होते हैं, उन्हीं प्रदेशों में शेष दो द्रव्य भी अवगाहित होते हैं। अतः अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों से अधिष्ठित वे कुछ प्रदेश अनानुपूर्वी और अवक्तव्यक रूप से कहें जावेंगे । सो ऐसा कहना भी ठीक नहीं है कारण इस प्रकार के कथन से द्रव्य के अवगाह की भिन्नता से क्षेत्र में भेद आजाता है । जिसकी यहां विवक्षा है। ये कहने का यह है कि द्रव्यानुपूर्वी में आनुपूर्वी द्रव्यों का समस्त लोक में अवस्थान न होने पर भी अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के अवस्थान होनेपर वहां कोई दोष नहीं आता है । परन्तु क्षेत्रानुपूर्वी में यदि आनुपूर्वीद्रव्य को समस्त लोक व्यापी माना जावे अर्थात् लोक के समस्त प्रदेश आनुपूर्वी रूप मान लिये जावें तो इस स्थिति में अनानुपूर्वी और अवक्तव्यक प्रदेश कौन से मानें जावें गे कि जिनमें अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य ठहर सकें । अतः यह मानना चाहिये कि इस क्षेत्रानुपूर्वी में एक प्रदेश अनानुपूर्वी क्षेत्रानुनुपूर्व का विषय है और दो प्रदेश अवक्तव्यक क्षेत्रानुपूर्वी के विषय ક્ષીને એવી દૃઢીલ કરવામાં આવે કે “જે આકાશપ્રદેશે માં આનુપૂર્વી' દ્રવ્ય અવગાહિત ડાય છે, એજ પ્રદેશેામાં બાકીના મને દ્રવ્યે અવગાહિત હૈય છે, અને તે કારણને લીધે અનાતુપૂત્રી અને અવકતવ્યક દ્રવ્યેથી અધિષ્ઠિત એવાં એજ અમુક પ્રદેશને અનાનુપૂર્વી અને અવકતવ્યક રૂપે કહી શકાશે. ” આ પ્રકારની માન્યતા પણ ખરાખર નથી, કારણ કે આ પ્રકારની માન્યતાના સ્વીકાર કરવાથી દ્રવ્યના અવગાહની ભિન્નતાને લીધે ક્ષેત્રમાં પણ ભિન્નતા આવી જાય છે. તેની જ અહી' વવક્ષા ચાલી રહી છે આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્યાનુપૂર્વીમાં આનુપૂર્વી દ્રવ્યેનું સમસ્ત લેાકમાં અવસ્થાન ઢાવા છતાં પણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યાનું ત્યાં અવસ્થાન માનવામાં કોઇ દ્વેષ નથી પરન્તુ ક્ષેત્રાનુપૂર્વીČમાં જે આનુપૂર્વી સમસ્ત લેકવ્યાપી માનવામાં આવે એટલે કે લેાકના સમસ્ત પ્રદેશાને જો આનુપૂર્વી રૂપ માનવામાં આવે, તે અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રગૈા જેમાં અવગાહિત થઇ શકે એવાં અનાનુપૂર્વી પ્રદેશેા કાને માનવા ? તેથી એવું જ માનવું પડશે કે આ ક્ષેત્રાનુપૂર્વી માં એકપ્રદેશ અનાનુપૂર્વા ક્ષેત્રાનુપૂર્વી ને વિષય છે અને એ પ્રદેશ અવક્તવ્યક ક્ષેત્રાનુપૂર્વી ના વિષય છે. આ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy