________________
अनुवोगदान टीका-'णेगमववहाराणं' इत्यादि. नैगमन्यवहारसम्मतानि आनुपूर्वीद्रयाणि कतमरिमन् भावे भवन्ति ? इति सामान्यतः पृष्ट्वा विशेषतः पृच्छति-किमौदयिक भावे भवन्ति ? किमौपशमिके भावे भवन्ति ? क्षायिके भावे भवन्ति क्षायोपशमिके भावे भवन्ति ? पारिणामिके भावे भवन्ति ?, सामिपातिके भावे भवन्ति ? इति उत्तरमाह-नियमात् अवश्यतया-आनुपूर्वीद्रव्याणि सादिपारिणामिके-भावेभवन्ति । तत्र-परिणमनं द्रव्यस्य तेन तेन रूपेण भवनं परिणामः, म एव पारिणामिकः, परिणामे भवः, परिणामेन निर्वृत्त इति वा पारिणामिकः । स च द्विविध:सादिरनादिश्च तत्र-धर्मास्तिकायाधरूपिद्रव्याणामनादिः परिणामः । अनादिकालगत् वत्तद्रव्यत्वेन तेषां परिणतत्वात् । रूपिद्रव्याणां तु सादिः परिणामः, अभ्रेन्द्रधनुरा दीनां तथा परिणामस्पानादिवाभावात् । सादिवासी पारिणामिकश्च सादि पारि
भावार्थ- आनुपूर्वी आदि द्रव्य कौन से भाव वाले हैं यह यहां प्रश्न किया गया है तब इसका उत्तर सूत्रकार ने यों दिया है कि ये सब आनुपूर्वी आदि पोद्गलिक द्रव्य सादि पारिमाणिक भाव वाले हैं। पारिमाणिक भाव द्रव्य का वह परिणाम है जो सिर्फ द्रव्य के अस्तित्व से आप ही आप हुआ है। औपशमिकभाव कर्मों के उपशम से होता है। जैसे मल के नीचे बैठ जाने पर जलमें स्वच्छता होती है। क्षायिक भाव कमों के क्षय से पैदा होता है। जैसे कीचड़ के सर्वथा नष्ट हो जाने पर जल में स्वच्छता आती है। क्षय और उपशम इन दोनों के संबन्ध से जो भाव उत्पन्न होते हैं वे क्षायोपशमिक भाव हैं जैसे कोदों-क्रोद्रको धोने पर कुछ मादक शक्ति नष्ट हो जाती है और कुछ
- ભાવાર્થ-આનુપૂર્વી આદિ દ્રવ્ય કયા ભાવવાળાં હોય છે, એ અહી પ્રશ્ન પૂછવામાં આવ્યું છે એ પ્રશ્નને સૂત્રકાર એ ઉત્તર આપે છે કે સમસ્ત આનુપૂર્વી આદિ વગલિક દ્રવ્ય સાદિપરિણામિક ભાવવાળાં હોય છે. પરિણામિક ભાવદ્રવ્યનું એ પરિણામ છે કે જે માત્ર દ્રવ્યના અસ્તિત્વમાં જ આપો આપ થયા કરે છે. પણમિક ભાવ કર્મોના ઉપશમથી ઉત્પન્ન થાય છે. જેમ પાણીમાં રહેલે કચરો નીચે બેસી જઈને પાણી સ્વચ્છ થાય છે જ પ્રમાણે કર્મોના ઉપશમથી ઓપશર્મિક ભાવ પેદા થાય છે. કર્મોના ક્ષયથી ક્ષયિક ભાવ પેદા થાય છે જેમ કાદવને સર્વથા નાશ થઈ જવાથી પાણી રવચ્છ બની જાય છે એ જ પ્રમાણે કર્મોનો ક્ષય થવાથી સાયિક ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષય અને ઉપશમ, આ બન્નેના સંબંધથી જે ભાવ ઉત્પન્ન થાય છે તેમને લાય શમિક ભાવ કહે છે. જેમ કેદારને. પાણીમાં બેવાથી તેની થેલી માદકશક્તિ નષ્ટ થઈ જાય છે અને થોડી