________________
मनुयोगचन्द्रिका टीका सूत्र ८८ भागद्वारनिरूपणम् कल्पनया शतस्य विंशतिमिताः?, किमसंख्याततमे भागे भवन्ति, यथा शतस्यैत्र दश ?, कि संख्येयेषु भागेषु भवन्नि, यथा शतस्यैव चत्वारिंशत् षष्टिा ?, किमसंख्येयेषु भागेषु भवन्ति, यथा शतस्यैव अशीतिः ?, इति प्रश्नः। उत्तरमाहआनुपूर्वीद्रव्याणि अनानुपूर्व्यवक्तव्यकद्रव्यापेक्षया हीनानि न भवन्ति, प्रत्युत अधिकान्येव भवन्ति, अधिकत्व चाप्पेषां नो संख्येयतमभागेन, नो असंख्येयत. मभागेन, नापि संख्येयैर्भागः, अपि तु असंख्पेयैर्भागैरधिकानि भवन्तीति बोध्यम्, अवक्तव्यक द्रव्यों से अधिक हैं या कम ? तब सिद्धान्तकारों ने इसका उत्तर अधिक रूप में दिया है । तब पुनः शंकाकार ने पूछा कि यदि ये शेष द्रव्यों की अपेक्षा अधिक हैं, तो उनके किस भाग से अधिक है। क्या संख्यातवें भाग से अधिक हैं ? या असंख्यातवें भाग से अधिक हैं ? या संख्यात असंख्यात भागों से अधिक हैं ? तब सूत्रकार ने उसे समझाया कि ये शेष द्रव्यों के असंख्यात भागों से ही अधिक है इतर तीन भागों से नहीं । क्योंकि ये आनुपूर्वीद्रव्य अनानुपूर्वी और अब. क्तव्यक द्रव्यों की अपेक्षा हीन नहीं हैं। किन्तु अधिक ही हैं । यह अधिकता इनमें शेष द्रव्यों के संख्यातवें असख्यातवें एवं संख्यान भागों से मानी गई है। इसका तात्पर्य यह है कि सब आनुपूर्वी द्रव्य अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों की अपेक्षा असंख्यात દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તયક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે કે અ૫પ્રમાણમાં છે? ત્યારે તેના ઉત્તર રૂપે સિદ્ધાંતકાએ કહ્યું છે કે આપણી દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે.
વળી પ્રશ્નકર્તા એવો પ્રશ્ન કરે છે કે જે તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અધિક છે, તો કેટલામાં ભાગ જેટલું અધિક છે? શું સંખ્યાતમાં ભાગ જેટલું અધિક છે? કે સંખ્યાત ભાગો જેટલું અધિક છે?? અસંખ્યાત ભાગે જેટલું અધિક છે ?
ત્યારે સૂવકારે તેને એવો ઉત્તર આપે છે કે આનુ દ્રવ્ય બાકીના દ્રના અસંખ્યાત ભાગો પ્રમાણુ જ અધિક છે, સંખ્યામાં ભાગ પ્રમાણ અધિક નથી, કારણ કે તે આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂવ દ્રવ્ય અને અવતવ્યક દ્રવ્ય કરતાં ન્યૂન પ્રમાણમાં હોતાં નથી–પણ અધિક પ્રમાણમાં જ હોય છે તે આનુપૂર્વા દ્રવ્યમાં આ અધિકતા બાકીના દ્રોના સંખ્યામાં ભાગપ્રમાણ પણ કહી નથી, અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પણ કહી નથી, સંખ્યાત ભાગ પ્રમાણ પણ કહી નથી, પરંતુ અસંખ્યાત ભાગે પ્રમાણ જ