SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र ८६ कालद्वारनिरूपणम् काद्यणौ वियुक्ते सति तदानुपूर्वीद्रव्यमपगतं भवति, अत एकमानुपूर्वोद्रव्यमधिकृत्य जघन्यत एकः समयोऽवस्थितिकालः । यदा तु तदेवैकमानुपूर्वीद्रव्यमसङ. ख्यातकालं तद्भावेन स्थित्वाऽनन्तरोक्तस्वरूपेण वियुज्यते, तदा तस्य उत्कृष्टतो ऽसंख्येयोऽवस्थितिकालः, नत्वनन्तोऽवस्थितिकालः, उत्कृष्टाया अपि पुद्गल. संयोगस्थितेरसंख्येयकालत्वात् । बहूनि आनुपूर्वीद्रव्याणि आश्रित्य तु एषामानु. पूर्वीद्रव्याणां नियमतः सर्वाद्धा स्थिति बोध्या। यतो नास्ति कश्चित्तादृशः कालो यत्र कालेऽयं लोक आनुपूर्वीद्रयरहितो भवेदिति । आनुपूर्वी द्रव्य का आनुपूर्णरूप में रहने का काल अनन्त नहीं होता है। क्योंकि उत्कृष्ट भी पुद्गल संयोगस्थिति असंख्यात काल की ही होती है। अनेक आनुपूर्वी द्रव्यों की अपेक्षा तो इन आनुपूर्वीद्रव्यों की स्थिति नियमतः सर्व काल की है। क्योंकि लोक में ऐसा कोई काल नहीं है कि जिसमें ये आनुपूर्वी द्रव्य नहीं हों । ( अणाणुपुब्धी दवाइं अवत्तवगवाईच एवं चेव भाणियव्वाइं ) अनानुपूर्वी द्रव्यों में और अवक्तपक द्रव्यां में भी जयन्य और उत्कृष्ट रूप काल एक द्रव्य और अनेक द्रव्यों की अपेक्षा लेकर पूर्वोक्त रूपसे ही जानना चाहिये । तात्पर्य यह है कि कोई एक परमाणु एक समय तक अकेला रहकर बाद में किसी दूसरे परमाणु से संश्लिष्ट हो जाता है । इस. लिये एक आनुपूर्वी द्रव्य की अपेक्षा से उस अनानुपूर्वी रूप एक द्रव्य का अवस्थिति काल जघन्य से एक समय का और जब वही एक परमाणु સ્થિતિકાળ (આનુપૂર્વ રૂપે રહેવાને ક ળ) અનંત હે નથી, કારણ કે ઉત્કૃષ્ટ પુદ્ગલસંગ સ્થિતિ પણ અમ્રખ્યાત કાળની જ હોય છે. અને આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તે તે આનુપૂર્વા દ્રવ્યોની સ્થિતિ નિયમથી જ સર્વકાલીન હોય છે, કારણ કે તેમાં એ કોઈ કાળ નથી કે જ્યારે આનુપૂર્વી દ્રવ્યોનું અસ્તિત્વ જ ન હોય. (अणाणुपुत्वीदव्वाइ' अवत्तव्यगदवाई च एवं चेव भाणियव) अनानु. પૂર્વી દ્રવ્યમાં અને અવક્તવ્યક દ્રવ્યે માં પણ એક દ્રવ્ય અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ પૂર્વોક્ત જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ સમજી લે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે. કે ઈ એક પરમાણુ એક સમય સુધી એકલું રહીને ત્યાર બાદ કેઈ બીજા પરમ ણુ સાથે સંલિષ્ટ થઈ જાય છે. તેથી એ અનાનુપૂરી દ્રવ્યનો અવસ્થિતિકાળ (અનાનુપૂર્વી દ્રવ્ય રૂપે રહેવાને કાળ) ઓછામાં ઓછો એક સમયને કહ્યો છે, અને જ્યારે એજ એક પરમાણુ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy