________________
३६२
अनुयोगद्वारस्त्र टीका-'णेगमववहाराणं' इत्यादि
नैगमव्यवहारसम्मतानि आनुपूर्वीद्रव्याणि कालतः कालमाश्रित्य कियचिरं= कियन्तं कालं भवन्ति ? । आनुपूर्वीत्वपर्यायेण कियत्कालम् अवतिष्ठन्ते ? इवि मष्टुराशयः। सूत्रे 'होई' इत्येकवचनमार्पत्वात् उत्तरमाइ-आनुपूर्वीद्रव्यम् एक द्रव्यं प्रतीत्य-आश्रित्य जघन्यत एक समयमवतिष्ठते, उत्कर्षत: असंख्येय काय मबतिष्ठते । नानाद्रव्याणि-बहूनि आनुपूर्वीद्रव्याणि प्रतीत्याश्रित्य तु नियमन एषां सर्वाद्धा-सार्वकालिकी स्थितिर्भवति । अयं भावः-परमाणुद्वयादौ अपरेकादिपरमाणुमीलने सति अपूर्व किंचिदानुपूर्वीद्रव्यमुत्पद्यते, ततः समयाद पुनरप्ये. क्षा लेकर अनेक आनुपूर्वी द्रव्यों की स्थिति सार्वकालिकी है तात्पर्य इसका यह है कि आनुपूर्वी द्रव्य का आनुपूर्वी द्रव्य रूप में रहने का जो एक समय रूप काल कहा गया है, वह इस प्रकार से है कि-परमाणुद्वय आदि में दूसरे एक आदि परमाणुओं के मिलने पर एक कोई अपूर्व आनुपूर्वी द्रा उत्पन्न हो जाता है वोद में एक समय के अनन्तर उसमें से एक आदि परमाणु के छूट जाने पर वह भानुपूर्वी द्रव्य उस रूप से अपगत (नष्ट ) हो जाता है। इसलिये एक आनुपूर्वी द्रव्य की, अपेक्षा से आनुपूर्वी रूप में रहने का काल जघन्य से एक समय कहा गया है। और जब बही एक आनुपूर्वीद्रव्य असंख्यात काल तक आनुपूर्वी द्रव्य रूप में रहकर एक आदि परमाणु से वियुक्त होता है तब उसकी अवस्थितिका कृरष्ट. समय असंख्यात का कहा गया है । अवस्थितिहाल किसी भी एक
આનુપૂવી દ્રવ્યને આનુપૂવી દ્રવ્યરૂપે રહેવાના જે એક સમય ૨૫ કાળ કહ્યો છે તે આ પ્રકારે કહ્યો છે–
પરમાણુ કયણઆદિમાં (બે પરમાણુમાં) કોઈ એક આદિ અન્ય પરમાર, મળવાથી કઈ એક અપૂર્વ દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યાર બાદ એ સમય પછી તેમાંથી એક આદિ પરમાણુ વિયુક્ત (અલગ) થઈ જવાથી તે આનુપૂર્વ દ્રવ્ય તે રૂપમાંથી અપગત (નષ્ટ) થઈ જાય છે એટલે કે તે રૂપે રહેતું નથી તે કારણે એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વ રૂપે રહેવાને કાળ એાછામાં ઓછો એક સમયને કહ્યો છે. અને જ્યારે એજ એ આનપૂવા અસંખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્યરૂપે રહીને એક આદિ પર મારુ રૂપે વિયુક્ત (અલગ) થઈ જાય છે ત્યારે તેની અવસ્થિતિને ઉત્કૃષ્ટ સમય અસંખ્યાત કાળને કહ્યો છે. કેઈ પણ એક આનુપૂર્વી દ્રવ્યને અવર