________________
३१२
अनुयोगद्वार
कमपि पदार्थ मध्यत्वेनावधीकृत्य पूर्वादिविभागो लोकेः क्रियते, तत्राऽणावि यदि स्यात्तर्हि स्यादेवम् । नचैत्रमस्ति । अत्र तु मध्ये कोऽपि नास्ति, यमकृत्याऽसाङ्कर्येण पूर्वपश्वाद्भावः परस्परानपेक्षया संभवेत् । अर्थात् - यत्राद्यचरमपरमानोर्मध्येऽन्यः परमाणुर्वियते, तत्र - मध्यगतं परमाणुमाश्रित्य यः पूर्वपचाद्वानो भवति स एवानुपूर्वी भवति नान्यः अतोऽयमानुपूर्वीत्वेन वक्तुमशक्यः ।
9
शंका:- संपूर्ण गणनाक्रम भले न हो परन्तु पूर्व पश्चाद्भावरूप आनुपूर्वी के विद्यमान होने से यह द्विप्रदेशी स्कंध आनुपूर्वी हो सकता है।
उत्तर:- जिस प्रकार मेरु पर्वत आदि में किसी स्थल पर किसी भी पदार्थ को मध्यरूप से मर्यादित करके लोग उससे पूर्व पश्चिमपर की विभाग करते हैं, उसी प्रकार यहां पर भी द्विप्रदेशिक स्कंध में भी यदि ऐसा होता तो ऐसा हो सकता अर्थात् आनुपूर्वत्व आ सकता। परन्तु ऐसा तो है नहीं। क्यों कि यहां द्विप्रदेशिक स्कंध में मध्य में कोई भी नहीं है कि जिसे मर्यादित करके उस स्कंध में पूर्व पर भाव परस्पर की अनपेक्षा के समग्र भाव से बन जावे । तात्पर्य कहने का यह है कि अ पर आदि अंत के दो परमाणुओं के बीच में एक तीसरा परमाणु मौजूद रहता है वहां पर मध्य गत परमाणु को अवधिभूत मान कर जो पूर्व पश्चाद्भाव होता है वही आनुपूर्वी होता है । अन्य दूसरा नहीं । इसलिये विदेशी स्कंध आनुपूर्वीरूप से वक्तुं अशक्य है ।
શકા-સ’પૂર્ણ ગણુનાનુક્રમ ભલે ન હોય પણ આદિ અને અન્તરૂપપૂર્વ પશ્ચાદ્ ભાવરૂપ આનુપૂર્વી વિદ્યમાન હાવાથી આ દ્વિપદેશી સ્મુધ આનુપૂર્વી' રૂપ સભવી શકે છે તે તેને આનુપૂર્વી રૂપ કહેવામાં શે વાંધા નડે છે? ઉત્તર-જે રીતે મેરુ પર્વત આક્રિ સ્થળની મધ્યમાં આવેલા કાઇ પદાર્થને મધ્યભાગ રૂપે મર્યાદિત કરીને લોકો તેના પૂર્વ પશ્ચિમ રૂપ વિભાગ પાડે છે અને મધ્યસ્થ સ્થળની પૂર્વે આવેલા ભાગાને પૂર્વના ભાગેા રૂપે અને પશ્ચિમે આવેલા સ્થળાને પશ્ચિમના ભાગેા રૂપે ઓળખે છે, એજ પ્રમણે દ્વિપદેશી સ્કન્ધમાં પણ મધ્યભાગના સદૂભાવ હતા એવુ થઈ શકત બનત-તેના પૂર્વ-પશ્ચિમરૂપ વિભાગ પડી શકત-અને તે તેમાં આનુપૂર્વી संभवी शत પરન્તુ એવુ તે તેમાં શકય નથી, કારણ કે દ્વિપ્રદેશિક સ્કન્દ્રમાં મધ્યમાં એવું કંઇ પણ નથી કે જેને મર્યાદિત કરીને તે સ્ક્રેપમાં પૂર્વ' પર ભાવ પરસ્પરની અનપેક્ષા પૂર્વ સમગ્રરૂપે શકય અને આ કથનના ભાવાય એ છે જ્યાં આદિ અને અન્તના એ પરમાણુઓની વચ્ચે એક ત્રીજુ પરમાણુ માજુક હોય છે, ત્યાં મધ્યના પરમાણુને અવધિભૂત (મર્યાદારૂપ) માનીને પૂર્વ પશ્ચાદ્ભાવ શકય બને છે અને ત્યારે જ અનુપૂર્વી સ ́ભવી શકે છે–તે સિવાય આનુપૂર્વી ત્વ શકષ ખનતું નથી. તે કારણે દ્વિદેશી સ્પધને આનુપૂર્વી રૂપે વ્યક્ત કરી શકતા નથી,