________________
अनुयोगचन्द्रिका टीका सूत्र ७३ नामाद्यानुपूर्वीनिरूपणम्
३०१ व्यवस्थापनं भाति, तत्रोपनिधिको आनुपूर्वी, यथा-धर्माधर्मादिषद्रव्येषु, सामायिकादि षडध्ययनेषु च ।
नन्वेवं पूर्गनुपूादिक्रमेण व्यवस्थापनं यत्र नास्ति तत्रानौषधिकीति स्वीकारे आनुपूर्वोत्वमेव नोपपद्यते, पूर्वानुपूर्यादिक्रमस्यैवानुपूर्वी रूपत्वात्, पूर्वा नुपूर्व्यादि क्रमेण व्यवस्थापनस्याऽभावे आनुपूर्ध्या एव नास्ति संभवः? इतिचेत् . ___ अत्रोच्यते-पयपि स्कन्धगतव्यादि परमाणूनां स्कन्धरूपेण विशिष्टौकपरिणामपरिणतत्वात् , तथापि-योग्यतामाश्रित्यानुपूर्वी त्व संभवति । तथाहि-त्र्यादि. परमाणनामादिमध्यावसानभावेन नियतक्रमेण व्यवस्थापनयोग्यताऽस्तीत्यतस्तां योग्यतामाश्रित्यात्राप्यापूर्वी त्वं न विरम्यते । नुपूर्वी आदि के क्रम से वस्तुओं की व्यवस्था होती है वहां पर औपनि धिकी आनुपूर्वी होती है। जैसे धर्म अधर्म आदि ६ द्रव्यों में और सामायिक आदि ६ अध्ययनों में है।
शंका-यदि ऐसा ही स्वीकार किया जावे कि जहां पर पूर्वानुपूर्वी आदि के क्रम से व्यवस्थापन नहीं है वहां अनौपनिधिकी आनुपूर्वी है सो इस कथन में-ऐसी मान्यता में-आनुपूर्वीपना ही नहीं आता है। क्यों कि पूर्वानुपूर्वी आदि के क्रममेंही आनुपूर्वी रूपता है। जहां पूर्वानुपूर्वी आदि के क्रम से व्यवस्थापन का अभाव है वहां आनुपूर्वी का ही संभव नहीं होता है।
उत्तर-यद्यपि स्कंधगत तीन आदि परमाणुओं का नियतक्रम नहीं है क्यों कि वे परमाणुओं स्कंधरूपसे विशिष्टैक परिणाम में परिणत रहा करते हैं। तो भी योग्यता को आश्रित करके उनमें आनुपूर्वीपना એની વ્યવસ્થા થાય છે, ત્યાં ઔપનિધિકી આનુપૂરી થાય છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્યોમાં અને સામાયિક આદિ ૬ અધ્યયનમાં શંકા-જે એવું જ માની લેવામાં આવે કે જ્યાં પૂર્વાનુમૂવી આદિના ક્રમથી વ્યવસ્થાપન નથી પણ અનૌપનિધિની આનુપૂર્વીના કમથી વ્યવસ્થાપન છે, તે એ પ્રકારની માન્યતામાં તે આનુપૂર્વીતા જ સંભવી શકતી નથી, કારણ કે પૂર્વાનુપૂર્વી આદિના ક્રમમાં જ આનુપૂર્વીરૂપતા છે.
જ્યાં પૂર્વાનુપૂર્વી આદિના ક્રમપૂર્વક વ્યવસ્થાપનને અભાવ છે, ત્યાં આનુપૂવીને સંભવ જ હોતો નથી.
ઉત્તર-જે કે કન્યગત ત્રણ આદિ પરમાણુઓને નિયતક્રમ હોતો નથી, કારણ કે તે પરમાણુ સ્કલ્પરૂપે એક વિશિષ્ટ પરિણામમાં પરિણત થયા કરે છે. છતાં પણ વ્યતાને આશ્રિત કરીને આનુપૂર્વીતા આ પ્રકારે