________________
३००
अनुयोगद्वारस्ते नच स्कन्धविषयेऽनौपनिधिकीत्वं नोपपद्यते, यतः कश्चित् स्कन्धत्रिपदेशिका, कश्चिचतुःमदेशिकः कश्चित् पश्चपदेशिका, इत्युत्तरोत्तर सर्वे स्कन्धाः क्रमपूर्वकमेव भवन्ति ततश्च पूर्वानुपूर्व्या व्यवस्थापनस्य सद्भावादनौपनिधिकीत्वमेव तत्रास्ति, नत्वनोपनिधिकीत्वं तत्र संभवतीति चेत् .
अत्रोच्यते-तत्र कस्यचित् स्कन्धस्य पूर्वानुपूर्व्यादि क्रमेण व्यवस्थापनं नान्येन केनचित क्रियते, सर्वेषां स्कन्धानां विस्रसापरिणामपरिणतत्वात् अतः स्कन्धविषयेऽनौपनिधिकीत्वमुपपद्यते । यत्र तु तीर्थकरादिना पूर्वानुपूादिक्रमेण वस्तूनां __ शंका-स्कंध में अनौपनिधि की पना नहीं बनता है। क्योंकि कोई स्कंध तीन प्रदेश वाला होता है, कोई चार प्रदेशवाला होता है, कोई पांच प्रदेशवाला होता है। इस प्रकार उत्तरोत्तर समस्त स्कंध क्रम पूर्वक ही होते हैं इस प्रकार इनमें पूर्वानुपूर्वी के क्रम से स्थापना की व्यवस्था का सद्भाव आने से औपनिधि की पना ही आता है, अनौपनिधिकीपना नहीं।
उत्तर-स्कंधो में जो त्रिप्रदेशिकता आदि है वह किसी के द्वारा यहां की हुई नहीं है-अर्थात् ऐसा नहीं है कि त्रिप्रदेशी स्कंध है उसे किसी ने तीन परमाणु पूर्वानुपूर्वी क्रम से रखकर बनाया हो । उसमें त्रिप्रदेशिकता तो स्वभाव से ही है । क्योंकि जितने भी स्कंध हैं वे सब स्वाभाविक परिणाम से परिणत होते रहते हैं। इसलिये स्कंध में अनौपनिधिकीपना ही आता है। जहां पर तीर्थंकर आदिकों द्वारा पूर्वा
શંકા-સ્કન્દમાં અનૌપનિષિકપણું સંભવી શકતું નથી, કારણ કે કોઈ સ્કંધ ત્રણ પ્રદેશવાળો હોય છે, કેઈ ચાર પ્રદેશવાળો હોય છે, કઈ પાંચ પ્રદેશવાળ હોય છે. આ પ્રકારે ઉત્તરોત્તર સમસ્ત કપ ક્રમપૂર્વક જ હોય છે. તેથી તેમાં પૂર્વાનુમૂવીના ક્રમપૂર્વક સ્થાપનાની વ્યવસ્થાનો સદ્દભાવ હોવાથી ઔપનિધિકી પણું હોઈ શકતું નથી.
ઉત્તર-રકધામાં જે ત્રિપ્રદેશિકતા આદિ છે તે કેઈના દ્વારા ત્યાં કરાયેલ નથી એટલે કે એવી કોઈ વાત નથી કે વિપ્રદેશી જે સ્કંધ છે તેને કોઈએ ત્રણ પરમાણુ પૂર્વાનુપૂવ ક્રમપૂર્વક રાખીને બનાવ્યો છે. તેમાં તે સ્વભાવથી જ ત્રિપદેશિકતા હોય છે, કારણ કે જેટલાં સ્કન્ધ છે તે બધાં સ્વાભાવિક પરિણામ દ્વારા જ પરિણત થતા રહે છે. તેથી સ્કંધમાં અનૌપનિધિપાસુ જ ઘટાવી શકાય છે જ્યાં તીર્થકર આદિક દ્વારા પૂર્વાનુપૂર્વી આદિના કમથી વસ્તુ