________________
૮
अनुयोगबारसूत्रे शंका-- शब्द के श्रवण अथवा भाषण आदि से जो ज्ञान होता है वह श्रुतज्ञान है" ऐसा जो श्रुत का लक्षग कहा जा रहा है वह अतिव्याप्ति दोष से युक्त होने के कारण ठीक नहीं है । क्यों कि यह लक्षण मतिज्ञान में भी रहता है। वह श्रोत्रेन्द्रिय और मन से भी होता है ।
उत्त-ऐसा समझना ठीक नहीं है-कारण मतिज्ञान पांचों इन्द्रियों और मन से ही होता है। तब यह ज्ञान केवल मन से ही होता હૈ-કન્ય જિયો સે નહીં !' શબવા થવા માગાદ્રિ से जो ज्ञान होता है वह श्रुतज्ञान है। ऐसा जो कहा गया है उसका कारण यह है कि शब्द श्रवण और भाषग आदि जन्य जो श्रोत्रेन्द्रिय से उस का ज्ञान होता है वह मतिज्ञान है-और इस मतिज्ञानपूर्वक उस विषय में जो शब्दश्रवण आदि के संबन्ध से विशेष तिन चालू होता है कि जो केवल मन का ही कार्य है वह श्रुतज्ञान है। उदाहरणार्थ-शब्द विषयक श्रोत्र जन्यज्ञान होने पर उसके संबन्ध से मन में" यह किस प्रकार के शब्द को बोल रहा है-उच्चस्वर से शब्द उच्चरित हो रहा है या धीमे स्वर से" इत्यादि विकल्पों का होना श्रुतज्ञान है ।
શંકા–“શબ્દના શ્રવણ અથવા ભાષણ આદિથી જે જ્ઞાન થાય છે, તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રકારનું જે મૃતનું લક્ષણ અહીં બતાવવામાં આવ્યું છે તે અતિવ્યામિ દેથી યુકત હોવાને કારણે ઉચિત નથી, કારણ કે તે લક્ષણને સદ્ભાવ તે મતિજ્ઞાનમાં પણ હોય છે. તે શ્રોત્રેન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે.
ઉત્તર-આ માન્યતા બરાબર નથી. કારણકે-મતિજ્ઞાન પાંચે ઈન્દ્રિય અને મનની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ થતજ્ઞાન તે માત્ર મનની સહાયતાથી જ ઉત્પન્ન છે–અન્ય ઇન્દ્રિયની સહાયતાની તેને જરૂર રહેતી નથી. “શબ્દશ્રવણ અથવા ભાષણાદિથી જે જ્ઞાન થાય છે તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શબ્દશ્રવણ અને ભાષણાદિ જન્ય જે શ્રોત્રેન્દ્રિય થી તેનું જ્ઞાન થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. અને તે મતિજ્ઞાનપૂર્વક તે વિષયને અનુલક્ષીને શબ્દશ્રવણ આદિના વિષયમાં વિશેષ ચિન્તન ચાલ થઈ જાય છે તે તે માત્ર મનનું જ કાર્ય હોવાથી તેને શ્રતજ્ઞાન કહે છે ઉદાહરણ દ્વારા આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–શબ્દવિષયક શ્રોત્રજન્ય જ્ઞાન થવાથી તેને વિષે મનમાં આ પ્રકારના વિકલ્પો ઉદભવે છે. “આ કયા પ્રકારના શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે ઊંચે સ્વરે શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે કે ધીમે સ્વરે શબ્દનું ઉરચારણ થઇ રહ્યું છે આ પ્રકારના વિકલ્પો જે જ્ઞાનમાં ઉદ્ભવે છે તે જ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે,