________________
अनुयोगचन्द्रिका टीका-. १ पञ्चविधज्ञानस्वरूपनिरूपणम्
शंका-यद्यपि जिस प्रभार मतिान की उत्पत्ति में इन्द्रियों साक्षात् निमित्त हेती हैं वैसी वे श्रुतझान की उत्पत्ति में साक्षात् निमित्त नहीं होती हैंप.न्तु प.म्परा से तो होती ही हैं। जैसे-६र्शन आदि इन्द्रियों से मतिज्ञान हो गया और फिर बाद में उनके विषय में श्रुतज्ञान-जो विशेष विचाररूप है वह होता है। अतः इस अपेक्षा से तो मतिज्ञान और श्रुतज्ञान में कोई भेद प्रतीत नहीं होता सो ऐसा कथन भी ठीक नहीं है कारण कि यह औपचारिक कथन है । दूसरे मतिज्ञान विद्यमान वस्तु में ही प्रवृत्त होता है, और श्रुज्ञिान त्रैकालिक विषयों में प्रवृत्त होता है। तथा मतिज्ञान में शब्दोल्लेखन ही होता है और श्रुतज्ञान में नहीं होता है । अर्थात् जैसे श्रुतज्ञान की उत्पत्ति के समय संकेत स्मरण और श्रुतग्रंथ का तात्पर्य अनुसरण अपेक्षित होता है, वैसे वह ईहा आदि मतिज्ञान की उत्पत्ति में अपेक्षित नहीं है। इससे यही निष्कर्ष निकलता है कि लब्धिरूप मतिज्ञान के होने पर श्रुतज्ञान उत्पन्न होता है मतिज्ञान के अभाव में नहीं। इसलिये इस श्रुतज्ञान का कारण मतिज्ञान है ।
શંકા-જેમ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં ઈદ્રિય સાક્ષાત નિમિત્ત બને છે એમ થતાનની ઉત્પત્તિમાં તેઓ સાક્ષાત નિમિત્ત બનતી નથી. પરંતુ પરમ્પરાની અપેક્ષાએ તે તેઓ કૃતજ્ઞાનમાં પણ નિમિત્ત રૂપ બને જ છે. જેમ કે સ્પર્શેન્દ્રિય આદિની સહાયતાથી ધારે કે મતિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, ત્યારબાદ તેમને વિષે વિશેષ વિચાર કરવારૂપ શ્રતજ્ઞાન પણ ઉપન થઈ જાય છે. આ રીતે વિચાર કરવામાં આવે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે કોઈ ભેદ જ જણાતું નથી. સમાધાન–આ પ્રકારની માન્યતા પણ ખરી નથી. કારણકે આ કથન તો માત્ર ઔપચારિક કથન જ છે. વળી બીજું કારણ એ છે કે મતિજ્ઞાન તે માત્ર વિદ્યમાન વસ્તુમાં જ પ્રવૃત્ત થાય છે, પરંતુ કૃતજ્ઞાન તે વૈકાલિક વિજેમાં પ્રવૃત્ત થાય છે. તથા મતિજ્ઞાનમાં શબ્દ લેખન જ થાય છે, જ્યારે શ્રુતજ્ઞાનમાં તે સ્મરણ તર્કવિતર્ક આફિ પણ થાય છે એટલે કે જેવી રીતે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિને સમયે સંકેત, સ્મરણ અને છતગ્રંથનું અનુસરણ અપેક્ષિત હોય છે, એવી રીતે ઈહા આદિરૂપ મતિજ્ઞાનમાં તે સંકેત, સ્મરણ આદિની અપેક્ષા રહેતી નથી. આ વાત પરથી એજ વાત નિશ્ચિત થાય છે કે લબ્ધિરૂપ મતિજ્ઞાનના સદૂભાવમાં જ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે પતિજ્ઞાનને અભાવ હોય તો શ્રતજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં કારણભત કહ્યું છે.