________________
२७६.
अनुयोपहार जातः। एवं ब्रुवाणः स तस्याश्चरणसंवाहनमकरोत। प्रभाते सा सर्व वृत्तमा निवेदितवती। सहर्ष या मात्रा सा मोक्ता-वत्से ! त्वया स्वगृहे यथेच्छ कत्र्तव्यम् । तव पति ग्त्वदाज्ञावर्ती भविष्यति । अथ द्वितीययाऽपि तथैव स्वपत्युःशिरसि चरणप्रहारः कृतः। त याः पतिः किंचिद्रोपमुपदर्शयन्नुवाच-कुलवधूनामनुचितोऽयं व्यवहारः। इत्युक्त्वा कोपान्निवृत्तः। प्रभाते साऽपि माने सर्व वृत्त निवेदितवती । ततः सा मात्रा सहर्ष प्रोक्ता-वत्से ! त्वमपि स्वगृहे यथेच्छअधिक सकुमार यह तुम्हाग चरण दुखने लगा होगा । इस प्रकार कहने के साथ ही उसने उसके रस चरण को दाबना प्रारंभ कर दिया। प्रातःकाल उस लड़की ने यह सब कृत्य अपनी माता से कह दिया। माता को इसे सुनकर बडा हर्ष हुआ। उसने पुत्री स कहा-वत्से । तुम अपने घर में जो कुछ करना चाहो सो कर सकती हो-क्यांकि पति के इस व्यवहार से यह पता पडता हैं कि वह तुम्हारा आज्ञावशी रहेगा।
दूसरी पुत्री ने भी अपने पति के साथ ऐसा ही व्यवहार किया-उसके शयनागार में पति के आने पर उसने उसके मस्तक पर ज्यों ही चरण प्रहार किया कि उसे कुछ रोष आ गया। अपना रोष प्रकट करते हुए उसने उससे कहा यह व्यवहार कुलवधुओं के योग्य नहीं है-जो तुमने मेरे साथ किया है। ऐसा कहकर वह फिर शांत हो गया। प्रातःकाल उस पुत्री ने रात्रि के पति के इस व्यवहार को माता से प्रकट किया। तब उसकी माताने हर्षित તેને લીધે તમારા નાજુક ચરણ દુખવા માંડ્યા હશેઆ પ્રમાણે કહીને તેણે તેના તે પગને દાબવા માંડે, બીજે દિવસે તે મોટી પુત્રીએ આ સમસ્ત વાત તેની માતાને કહી સંભળાવી. તે વાત સાંભળીને માતાને (ડેડિણી બ્રાહ્મણીને) ઘણે જ આનંદ થયે. જમાઈના આ પ્રકારના વર્તનથી તેના સ્વભાવને તે સમજી ગઈ. તેણે તેની મોટી પુત્રીને આ પ્રમાણે સલાહ આપી. “તું તારા ઘરમાં જે કરવા ધારે તે કરી શકીશ, કારણ કે તારા પતિના આ વ્યવહારથી એવું લાગે છે કે તે તારી આજ્ઞાને અધીન રહેશે.”
બીજી પુત્રીએ પણ પિતાના પતિ સાથે જ એ જ વર્તાવ બતાવે-જે તે શયનખંડમાં પ્રવેશ્યો કે તુરત જ કઈ દેષનું આરોપણ કરીને તેણે તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. ત્યારે તેના પતિને શેડો રેષ ઉપજો. તેણે પિતાને રાષ માત્ર આ શબ્દ દ્વારા જ પ્રકટ કર્યો-“મારી સાથે તે જે વર્તાવ કર્યો છે, તે કુળવધુએને યોગ્ય વર્તાવ ન ગણાય તારે આવું કરવું જોઈએ નહીં” આ પ્રમાણે કહીને તે શાન્ત થઈ ગયે. પ્રાતઃકાળે બીજી પુત્રીએ પણ આ બધી વાત સંભળાવી