________________
अनुपौनपनिकायका सू. ७० नोआगमतोमावोपक्रमनिरूपणम् कुरु स्टोऽपि पतिः क्षणमात्रेण तुष्टो भविष्यति ! अथ तृतीययाऽपि स्वपति म्तथैव प्रहतः ततः स कोषाध्मातचित्तो रोषारणलोचन उच्चैः स्वरेण तां निर्भत्स यन्नेवमुवाच-अयि दुष्टे ! कुलकन्यकानुचितमिदं कृत्यं कथं त्वया कृतम् ? इत्युक्त्वा मुष्टयादिभिम्तां ताडयित्वा गृहान्निष्कासितवान् । ततः सा मातुः समीपे गत्वा सर्व वृत्त निवेदितक्ती। जामातुः स्वभावमवगत्य सा ब्राह्मणी तत्समीपे गत्वा तत्क्रोधमुफ्सान्स्वयितु मधुरया गिरा प्रोवाच-वत्स । अस्मत्कुलाचारोऽयं यत् प्रथमसमागमे वध्वा वरस्य शिरसि चरणप्रहारः कर्तव्य इति, अतो मम होर उसे कहा कि हे बेटी ! तुमभी अपने घर में अपनी इच्छानुसार सत्र कुछ करो! तुम्हारे व्यवहार से रुष्ट भी तुम्हारापति क्षणमात्र में तुष्ट हो जावेगा। जब तीसरी लडकी का पति अपने शयनागार में आया तो उसने भी अपनी माता के कहे अनुसार वैसा ही व्यवहार अपने पति के साथ किया। तब वह क्रोध से भर गया और रोष से लाल २ आंखें करके बडे जोर से उससे डाटकर कहने लगा-अयि दुष्टे ! कुलकन्या के अयोग्य यह कृत्य तूने मेरे साथ क्यों किया? ऐसा कहकर उसने उसे खूब मुक्कों से मारा पीटा
और मार पीट कर फिर उसे घर से बाहिर निकाल दिया। तब वह अपने माता के पास गई और सब वृत्तान्त कहने लगी। पुत्री के कथनानुसार वह अपने जामाता के भाव का जानकर उसके पास गई-और जाकरके मीठी २वाणी से उसके क्रोध को शांत करती हुई कहने लगी-वत्स ! यह हमारे कुल का आचार है कि सुहागरात में प्रथम समागम के समय वधू अपने पति ત્યારે તેની માતાએ સંતોષ પામીને તેને આ પ્રમાણે કહ્યું “બેટી! તું પણ તારા ઘરમાં તારી ઈચ્છા પ્રમાણે વર્તાવ કરી શકે છે. તારા પતિને સ્વભાવ એ છે કે તે ગમે તેટલે રૂટ થયે હેય તે પણ ક્ષણમાત્રમાં તુષ્ટ થઈ જાય એવે છે.” - ત્રીજી પુત્રીએ પણ કઈ દેષનું આરોપણ કરીને તેના પતિને મસ્તક પર લાત લગાવી દીધી. ત્યારે તેના ક્રોધને પારા ઘણે ઊંચે ચડી ગયે, તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ અને તેણે તેને આ પ્રમાણે કહ્યું, “અરે નીચ ! કુલકન્યાએ ન કરવા યોગ્ય આ પ્રકારનું કાર્ય તે શા માટે કર્યું?” આ પ્રમાણે કહીને તેણે તેને ગડદા, પાટુ આદિ મારી મારીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મુકી. ત્યારે તે પુત્રી તેની માતા પાસે ગઈ અને તેમને સર્વ હકીક્ત કહી સંભળાવી. પુત્રીની આ વાત દ્વારા ડેડિણી બ્રાહ્મણીને તેની ત્રીજી પુત્રીના પતિના સ્વભાવને પણ ખ્યાલ આવી ગયે. તુરત જ તે તેની (ત્રીજી પુત્રીના પતિની) પાસે પહોંચી ગઈ અને મીઠી વાણી દ્વારા તેના ક્રોધને શાન્ત પાડવાને પ્રયત્ન કરવા લાગી. તેણે તેને આ પ્રમાણે કહ્યું “જમાઈરાજ ! અમારા કુળમાં સુહાગરાતે પ્રથમ સમાગમ વખતે પતિના