SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ अनुवोनचन्द्रिका टीका. सू. ७० नोआगमतो भावोपक्रमनिरूपणम् २७५ यवैताः सुखिताः स्युः इति विचिन्त्य तया सर्वा दुहितर एवमुक्ताः-युष्माकं पतयो यदा व स्व शयनागारे समागच्छेयुस्तदा युष्माभिः-कंचि दोष मुद्भाव्य स्व स्वपतिः शिरसि पादप्रहारेण ताडनीयः। तदा युष्मत्पतयो यत्कुर्युस्तन्मह्य निवेदयत । एवं जनन्या प्रोक्ते सति ताः सर्वाः पुत्रिकाः स्व शयनागारे स्वीय स्वीय पति प्रतीक्षमाणाःस्थिताः । अथ ज्येष्ठायाः पतिः शयनागारे समागतः ततः सा कमपि दोषमुद्भाव्य तच्छिरसि चरणेन प्रहृतवती। प्रहारसमनन्तरमेव तस्याः पतिस्तदीयं चरणं हस्तेन गृहीत्वा सस्नेहमिदमब्रवीत्-अयि प्रिये ! पाषाणादपि कठोरे मम शिरसि त्वया चरणः पातितः । मन्ये केतकीकुसुमादपि कोमलतरस्त्वदीयश्चरणः पीडितो दूं कि जिससे इन का जीवन सुखी बन सके । इस प्रकार विचार करके उसने अपनी ३ तीनों पुत्रियों से कहा कि देखों जब तुम्हारे पति अपने २ शयन भवन में आवे तब तुम लोग किसी दोष को कल्पित कर उन्हें लातें मारना । जब वे तुम लोगों से इसके प्रतिकार स्वरूप में जो कुछ करे' वह हम से कहना । इस प्रकार माता के कहने पर उन सब पुत्रियों ने वैसा ही किया। वे सब अपने २ शयनागार में चली गई और वहाँ अपने २ पतिओं की प्रतीक्षा करती हुई बैठ गई। इतने में बडी लडकी का पति आगया । पति के आने पर उसने उसे दोष दिखाकर एक लात शिर में जमा दी। लात के लगते ही उसने उसके उसी पग को पकडकर बडे भारी स्नेह के साथ कहा अयि प्रिये ! पाषाण से भी कठोरतर मेरे शिर पर तुमने अपने चरण को रखा है-सो मैं समझता हूं कि केतकी के कुसुम से भी જીવીને તેઓ પિતાના જીવનને સુખી બનાવી શકે. આ પ્રકારનો વિચાર કરીને તેણે પિતાની ત્રણે પુત્રીઓને બોલાવીને આ પ્રમાણે સલાહ આપી “આજે જ્યારે તમારા પતિ તમારા શયનખંડમાં આવે ત્યારે તમારે કઈ કલ્પિત દોષ બતાવીને તેમના મરતક પર લાત મારવી. ત્યારે પ્રતિકારરૂપે તેઓ તમને જે કંઈ કહે અથવા જે કંઈ કરે તે સવારમાં મને કહેવાનું છે. તે ત્રણે પુત્રીઓએ માતાની સલાહ પ્રમાણે જ કર્યું -તેઓ પિતપોતાના શયન, ખંડમાં ચાલી ગઈ અને પોતપોતાના પતિની પ્રતીક્ષા કરવા લાગી. સૌથી મોટી પુત્રીને પતિ જયારે શયનખંડમાં આવ્યું, ત્યારે તેણે તેના પર કેઈદેષનું આર. પણ કરીને તેના મસ્તક પર એક લાત લગાવી દીધી. લાત ખાતાની સાથે જ તેના પતિએ તેને પગ પકડીને તેને આ પ્રમાણે કહ્યું-“પ્રિયે ! પથ્થરથી પણ કઠોર એવાં મારા મસ્તકપર તમે કેતકીના પુષ્પસમાન કેમળ પગ વડે જે લાત મારી છે.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy