SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका-सू.२२ तव्यतिरिक्तलाकोत्तरीयद्रव्यावश्यकनिरूपणम् १५५ प्रायश्चिसं प्रयच्छन् एव वदति-पश्यत साधवः। कथमय' स्वदुष्कृतमगोपयन अशठतया प्रकाशयति, दोषासेवनं सुकरम्, आलेोचना तु दुष्करा, अतोऽशठतयैव शुध्यतेऽसौ । इत्थं तस्य प्रशंसां त्वाऽन्येऽपि अगीतार्थश्रमणास्तं प्रशंसन्ति, चिन्तयन्ति च गुरुसमीपआलोचन । चेत् शुद्धस्तर्हि असकृद्दीषासेवनायां कृतायामपि न कश्चिद् दोषः । इत्थं गच्छति कियतिकाले तत्रैकः संविग्नगीतार्थः कश्चित् साधुः समायानः । स प्रतिदिनमेवंविधं व्यतिकरं विलोक्य तं गच्छाप्रतिक्रमण करने के समय में अपने दोषों की आलोचना करता। गच्छाचार्य जो कि स्वयं अगीतार्थ थे वे अगीतार्थ जान करके उसके लिये प्रायश्चित्त दे ते समय ऐसा कहते कि है साधुओं-देखो-यह साधु कितना भला है कि जो अपने एक भी दोष को नहीं छिपाता है, और सबको सरल भावसे प्रकटकर देता है। दोषों का सेवन तो हो जाता है, परन्तु उनकी आलोचना करना बडा कठिन काम है । इसलिये यह किसी भी मायाचार के विना जो अपने दोषों की आलेचना करता है उसी से यह शुद्ध हो जाता है। इस प्रकार आचार्य कृत प्रसा को सुनकर के संघस्थ अन्य अगीतार्थं श्रमणजन भी उसकी प्रशंसा करने लगजाते। और विचारने लगते कि गुरु के समीप में यदि आलोचना करने मात्र से ही दोषों की शुद्धि हो जाता है तो बार २ दोषों के सेवन करने में भी कई हानि नहीं है। इस प्रकार करते २ जब कितनाक समय निकल गया-तब उस संघ में एक संविग्न क्रियापात्र) गीता र्थ कोई साधु विहार करता हुआ बाहर से आया । जब उसने संघ की इस આલોચના કરતે હતે. તે ગચ્છના આચાર્ય કે જેઓ અગીતાર્થ હતા, તેઓ આ સંવિગ્નાભાસી સાધુને પ્રાયશ્ચિત દેતી વખતે સાધુઓની પાસે તેની આ પ્રમાણે પ્રશંસા ક્ય કરતાં હતાં- “હે સાધુઓ ! જુઓ, આ સાધુ કેટલે ભલે છે કે તેને એક પણ દેષ છુપાવતે નથી, અને પોતાના સઘળા દેને સરલભાવે પ્રકટ કરી દે છે. દેનું સેવન તે થઈ જાય છે, પરંતુ તેમની આલેચના કરવાનું કામ ઘણું જ કઠણ છે. કોઈ પણ પ્રકારના માયાચાર વિના પોતાના દેશની આલોચના કરવાને લીધે તે શુદ્ધ થઈ જાય છે.” આચાર્ય દ્વારા તેની આ પ્રમાણે પ્રશંસા થતી જોઈને સંઘના અંગીતાર્થ અન્ય શ્રમણે પણ તેની પ્રશંસા કરવા મંડી જતા. તે સંઘના સાધુઓમાં આ પ્રકારની પેટી માન્યતા વ્યાપી ગઈ કે ગુરુની સમીપે માત્ર આલેચના કરવાથી જ દેશોની શુદ્ધિ થઈ જતી હોય, તે વારંવાર દેષોનું સેવન કરવામાં પણ કેઈ હાનિ નથી. આ પ્રકારની તેમની પ્રવૃત્તિ કેટલાક સમય સુધી ચાલુ જ રહી. એવામાં કોઈ એક સંવિગ્ન (ડિયાપાત્ર) ગીતાર્થ સાધુ ગામ નગર આદિને વિહાર કરતે કરતે તે વસન્તપુર નગરમાં આવી પહોંચ્યા. જ્યારે તેણે તે અગી
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy