________________ સર્જન-સૂચિ ક્રમાકૃતિ લેખક 1) યોગનું અતરંગ ડૉ. રશ્મિ ભેદા 2) જૈન ધર્મમાં યોગ વિચાર 3) જૈન દર્શનમાં યોગ અને ધ્યાન 4) જૈન આગમમાં યોગ શતાવધાની મુની શ્રી અજિતચંદ્રસાગરજી મ.સા. છે. સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને માટે પીએચ.ડીના મહાનિબંધનું લેખન એ એમનું અંતિમ ધ્યેય કે સંશોધન હોય છે. હકીક્તમાં પીએચ.ડી એ પ્રવેશદ્વાર છે. રશ્મિબહેન ભેદાએ પ્રથમ પીએચ.ડી.માં યોગવિષયક "Yog : Way to Achieve Moksha" મહાનિબંધ લખ્યો, પણ અહીં તેમની અભ્યાસયાત્રા થંભી નહીં, પછી “અમૃતયોગનું, પ્રાપ્તિ મોક્ષની” નામનું પુસ્તક લખ્યું. જેની ત્રણ આવૃત્તિઓ થઈ. ત્યાર બાદ સમ્યગુ દર્શન વિશે અત્યંત મૂલ્યવાન એવો ગ્રંથ લખ્યો. “જૈન વિશ્વકોશ”નાં અધિક્રણો અને અન્ય સામયિકોમાં લખવાની સાથોસાથ એ જૈન ધર્મના અભ્યાસ વર્ગોમાં શિક્ષણ આપે છે. ડૉ. સેજલ શાહે “પ્રબુદ્ધ જીવન” દ્વારા જુદાજુદા વિષયો પર વિશેષાંકો આપીને એ સામયિકની ક્ષિતિજનો મનભર અને જ્ઞાનસભર વિસ્તાર કર્યો અને એમાં વિશેષાંક રૂપે પ્રગટ થયેલા સામયિકમાં એમનું સંપાદન કરનાર ડૉ. રમિ ભેદાએ અન્ય લેખો ઉમેરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે. યોગનું સાચું ધ્યેય વિશ્વસ્તરીય-વિશ્વસ્વીક્ત જ્ઞાન પ્રાપ્ત કરી તેનો ઉત્તરોત્તર વિકાસ કરવાનું છે. તેનાથી મનમાં ઉત્પન્ન થતાં પ્રશ્નો, શંકાઓ અને સંઘર્ષોનું સમાધાન કરવાનું છે. મન અને શરીરનું સમતોલન અને મનની શાંતિની પ્રાપ્તિ થઈ શકે તે અંગે સાધના કરવાનું છે. યોગના આ વિવિધ માર્ગોમાંથી અભ્યાસી પોતાને સ્વસાધનામાં કયું તત્ત્વ, વિચાર, અભિગમ કે માર્ગ ઉપયોગી છે તે શોધવાનો પ્રયાસ પણ કરી શકશે અને એને પોતાની સાધનાપદ્ધતિમાં અપનાવી કે ઉમેરી પણ શકશે. યોગપ્રણાલીઓને આવરી લેતો ગ્રંથ જિજ્ઞાસુઓ, સાધકો અને યોગમાં રસ ધરાવનારા સહુ કોઈને ઉપયોગી થશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે. શ્રી અરૂણવિજયજી મ.સા. 6) આનંદઘન અને યોગમાર્ગીય રહસ્ય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ 45 7) “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ભીતરી આચાર્યશ્રી યશોવિજયજી મ.સા 54 યાત્રાનો આલેખ 8) યોગમાર્ગનું આધ્યાત્મિક રહસ્ય આચાર્ય શ્રી કલાપ્રભસૂરિજી મ.સા. 67 9) “યોગવિંશિકા' ગ્રંથમાં વર્ણવેલો ભાવધર્મ ડૉ. રમિ ભેદા 10) “યોગશાસ્ત્ર'નું વિહંગાવલોકન 11) યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરનું જૈન યોગમાં અનુપમ પ્રદાન 12) આધુનિક અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ અને પ્રેક્ષાધ્યાન પ્રોફેસર મુનિ મહેન્દ્રકુમાર 13) કાયોત્સર્ગ ડૉ. રમણલાલ શાહ 14) બૌદ્ધ ધર્મમાં યોગસાધના ડૉ. નિરંજન વોરા 15) વિપશ્યના ધ્યાન શ્રી સત્યનારાયણ ગોયન્કાર 16) વેદાંત અને યોગ શ્રી ગૌતમ પટેલ