________________ Phકે છે 12. લક્ષ્મીના વિલાસ સ્થળમાં બાથમાં લીધેલા રાજહંસની પેઠે યશને રમાડતા થકા જાણે વિષ્ણુ ઉદય પામ્યા હોય ? " ભાઈના દુરાચરણના ચિંતવનથી કે પરૂપી ગારાથી ડહોળાઈ ગયેલું મન ધારણ કરનારા તેને તુંગભદ્રાએ સ્વચ્છ પાણી વડે પ્રસન્નતા પમાડ્યો. 10. હાથીના સમૂહના નહાવા સારૂ ઉતરવાને લીધે વાહીનીપતિ (નદીપતિ સમુદ્ર અને સેનાપતિ) ને માર્ગ તે (તુંગભદ્રા) આવી અને (સાટે) હાથીના * મદની નદીઓ સમુદ્રમાં જઈ મળી. 11. ' હાથી (નદીના જળમાં પ્રતિબિંબરૂ૫) સામાવળીયા હાથીને જોઈને તેને દળી નાંખવાની આકરી ઈચ્છાથી નદીનું ચેખું પાણું ગ્રહણ કરી શકે નહી. ક્રોધી માણસને એ સ્વભાવજ છે. ભ્રમરના શબ્દથી આકુળ થએલે હાથી પાણી પીવાની પણ ઈચ્છા કરતા નથી. (અને) પાણીમાં પેશી જઈને તેઓને પીડા પમાડી, ગરજવાને વાચાળ બનવું એ દુષણજ છે. 13, પાસે આવેલી હાથણના લોભથી હાથીએ સામાવળીયા હાથીને છોડી દીધે. પ્રચંડ દંડવાળ કામદેવ જ્યાં ત્યાં તૈયારજ છે એ આશ્ચર્ય છે. 14. હાથીઓએ માર્ગ રેકી રાખ્યો છે તેથી ઘેડા પાણીમાં ઘણીવાર સુધી નાહી શક્યા, અને ઊંટોને તો કાંઠાના ઝાડના કાંટા મળ્યા એટલે નદીની સામું પણ જેવું નથી. - હાથીના મદના પાણીથી મેલા થઈ ગએલા સમુદ્રને હમેશ ઝરતા મદવાળા ઐરાવત હાથીનું ભ્રમણ સાંભરી આવે છે. - 16. આ અંકુશને ન ગણકારનારે હાથી જે ન્હાવામાં ગુંથાયેલી કુટુંબની સ્ત્રીઓના મધ્યમાં ગમે તે ઉપર બેઠેલાના ભાગ્યની સંપત છે. 17. કેટલાક દિવસ સુધી પ્રિયાના કેસરના ગારાવાળી એ નદીને કરીને પછી લડાઈ પાસે આવવાથી જેના બહુ ખરાબ રીતે ફરકી રહ્યા છે એવો એ ચોળ દેશની સામે આગ્રહ સહિત ચાલ્યો. 18. જ્યાંની મૃગનયની સ્ત્રીઓ નજરબાગનાં પક્ષિઓના નાદથી ગળાના ઘાટા સ્વર ઢંકાઈ જાય છે તેથી (પિતાની) ચતુરાઈને ગુણ દેખાડી શકતી કે નથી, 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust