________________ ૪પ સર્ગ 5 મ. એ દુર્મતિ (જ્હોટે ભાઈ) રાજ્ય કંટક કહાડવાને ઉઘુક્ત થયો છે તે) અને નાના ભાઈને નહી સહી શકે એમ હોટા ભાઈ તરફના સંકટની શંકા રાખીને તેણે નાના ભાઈ સિહદેવને બોલાવી લીધો. 1. સર્વ બાજુથી તુરીના મંગળ શબ્દ બંધ થયા છે તે જાણે ઘરેણુને શબ્દ છાને રાખતી હોય એમ ઠેકાણુંવગરના ચિત્તવાળા એ રાજાએ તેની પછવાડે ચલાવી હોય એવી રાજલક્ષ્મી જણાણી. ખોળામાં બેઠેલાને મારી નાંખવા સારૂ ગોંધી રાખ્યો છે એમ કેમ શંકા રાખે છે ? (તેથી) તે રાતમાં ખાટલામાં લેતાં લેટતાં ચંદન બધું લોવાઈ જાય છે એ રીતે તપ્યા કરે છે. * 3. તે રાજાનું મન મોટા ભયરૂપી ગારામાં ખેંચી ગયું છે. તે ઘણી સંખ્યાવાળો ભાર ખેંચી કહાડવાને સમર્થ એવા મદોન્મત્ત હાથીઓથી પણ ખેંચાઈ શકાયું નહિ. (ગારામાંથી) 4. એ ઉકળતા મનવાળાએ તેની પાછળ પુષ્કળ સન્ય મોકલ્યું. લેભી મનવાળા ચર્મચક્ષુ પુરૂષનું કર્મ શું સત્વગુણ રહિત ન સંભવે ? 5. એ સૈન્ય તેને પહોંચી ગયું તોપણ અન્યાયના પંકની શંકાથી તેણે તે સૈન્યને એકદમ હણ્યું નહિ. અટકળાય નહિ એવા ભુજ બળશાળી તેના જેવા પુરૂષ સંકટમાં પણ પીડાત્ર વિનાના હોય છે. 6. શત્રુ રાજાઓના કાળરૂપ તેણે નિર્દય રીતે મારવાને એ સૈન્યને ઉદ્યપ્ત થયું ત્યારે તેને મદવાળા હાથીના પગ વડે ચૂર્ણ કરાવીને એક કાળીયો કરી નાંખ્યું. શું ઝાઝા બડાફા મારવા, વારંવાર શત્રુની સેનાઓ આવી તેને કાળના મુખ રૂપી ખાડામાં નાંખીને તેણે રાજાને પોતાનું અંગ બાકી રહ્યું એ કર્યો. એક મૂળમાં ચરાના છે તે સાથ હોવું જોઈએ. * મૂળમાં અન છે અને પાનને અર્થ પીડા-દુઃખ એવો રાષ્ટ્રeતાનાજમાં કર્યો છે. તે વિના ઉંડાને અર્થ સંભવ નથી કેમકે એ છે, 7. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust