________________ તે વિચારવા લાગ્યો કે ઉધી બુદ્ધિનાને શું કરવું? આમાં અપકીર્તિના ભાગનું પાત્ર હું થઈશ. 115. અવળે મારગે ચાલનારા ગુરૂને ત્યાગજ કરવો ઠીક ગણાય. તો યા અહીંથી દક્ષિણ સમુદ્ર તરફ જવાનું ધારું. ધાર 116. હું જ્યારે એ દ્રવિડ આદિને અત્યંત પીડીશ ત્યારે તેઓ ઉલટા ચાલનારા પણ આને હરકત કરવાને સમર્થ નહિ થાય. 117. એ ચુલુક્ય વંશના મસ્તકને મણિ, એમ કર્તવ્ય મનથી નિશ્ચય કરી નગારાના. શબ્દ વડે કાનના રસ્તાને ફાડી નાંખતે નીકળ્યો અને કોપાયમાન થયેલાએ સાહસનાં બીરદવાળાએ રાજાઓની સેનાના હાથીઓમાં પિતાનાં બાણ વડે કેટલા (હાથી) નું ધૈર્ય ન છોડાવી દીધું ? 118. મધુએ ત્યાગ કરેલી વનની પૃથ્વીની પેઠે ધનુષથી છૂટી પડેલી પણ છની પેઠે, મોતી કહાડી લીધેલી છીપની પેઠે, અને મધુરત્વ વિનાની કવિતાની પેઠે, તેણે એકે ત્યાગ કરેલી ચાલુક્ય રાજ્યની સ્થિતિ શોભતી નથી. સારા જન્મવાળાનું સામર્થ્ય વર્ણવવાને કેની વાણીને વિસ્તાર (સમર્થ) છે. ઇતિ શ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરમભટ્ટ બિલ્પણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના A કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં ચોથે સર્ગ સમાપ્ત થયો. 11, 1. गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानतः // ૩uથપ્રતિપરી પરિત્યાવિધી છે - (પ્રબોધ ચંદ્રદય નાટક) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak frust