________________ 22. 36 તેના ભયથી સિંહલદ્વીપને રાજા શરણે આવ્યો તે અગત્સ્ય ઋષિના 20, આશ્રમમાં વિશા ખાવા લાગ્યો. તેણે વિચિત્ર પ્રકારનું ધનુષ હલાવતાં હલાવતાં ગાંગકુંડ(ની) પરસ્ત્રીનાં 21. મુખચંદ્ર પડી જતા કુંડળરૂપી મંડળવાળાં કર્યા. તેણે યશરૂપી કુંચી (ચિત્ર કાઢવાની પીછી) દિશારૂપી ભીંત ઉપર મુકી તેથી દ્રવિડ દેશથી સ્ત્રીના લમણું રૂપી પાટીયા ઉપર પીંગળાશ ઉતારી (ચીતરી). ઉચાં શિખર ( ઘરનાં) પડી ગયાં છે તેથી તે જયશીલે જાણે રાજધાનીની નગરી, કપાએલા માથાવાળી કરી મુકી હોય. 23. પાણીમાં બોળાએલી રાજાની રાણીઓ મમતા પામેલાં વસ્ત્ર પાસે આંસુ પડાવીને તે (કુમાર) ના યશને કહી દેખાડે છે. 24. તેના બાહુએ ચેલ દેશના રાજાના અંતઃપુરના ઘરના બારની ચેકીનું કામ હલાવાતા પુછડાં રૂપી દંડ ધારણ કરનારા સિંહને સોપ્યું. 25. દ્રવિડ રાજા જ્યારે ભાગ્યો ત્યારે સાંકડ ગુફાના દ્વારમાં પેસવામાં ચિંતાથી દુર્બળ થઈ ગએલા દેહને બહુ (ઠીક) માન્યો. 26. ને તેના ભયથી ઝાડની ઓળમાં ભાગી ગએલી ચેલ દેશની સ્ત્રીઓના કપુરના ટપકાંના ચિવાળા વાળ હજી સુધી દેખાય છે. ર૭. તેના બાહુએ કંપાવેલી, તરતમાંજ અમૂલ્ય પદાર્થો પડી ગયા તેથી કાંચી (કંદોરો અને નગરી) દ્રવિડ દેશની પૃથ્વીના કીલ્લાનું સૂત્ર બાકી રહ્યું હોય (એવી દેખાય છે.) 28. . પ્રતાપની મહટાઇમાં પ્રીતિવાળા એણે (કુમાર) પેંગિ ભૂપની સ્ત્રીજનને કામદેવના પ્રતાપનું સ્થાન ન થવા દીધું. 29. રિપુની સેના જેણે દાબી દીધી છે એવા તેણે (કુમારે) ચક્રકેટ પતિની ચિત્રશાળામાં લખેલા હાથી (પર્યત) ને છોડાવ્યા. 30. કામ પરવારી પાછી વળ્યો અને કાંઈક ભાગના માર્ગમાં હતો ત્યાં તેને અકસ્માત ઉદ્વેગ જણવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust