________________ ૩પ 19. થઈ ગયો. તેની સેનારૂપી બધી સ્ત્રીઓએ સખીની પેઠે મલયવાયુની જન્મ ભૂમિને પ્રીતિવડે જોઈ મલયે ચંદન વાયુના બીજ સારૂ જાણે હેય તેમ તેની સ્ત્રીઓના સુગંધી એવા વિશ્વાસના વાયુ વડે ગુફાઓ ભરી દીધી. હાથીઓએ મૂળમાંથી ખેંચી કહાડી ફેંકેલી એવી ચંદનના વૃક્ષ રૂપી દેલત તે જાણે કિંમત લેતા હોય તેમ સમુદ્રમાંથી તેણે રત્ન ગ્રહણ કર્યો. 9. હાથીએ ખોદી નાંખેલાં ચંદન વૃક્ષના ટપકવાથી ધોળી થઈ ગએલી શિલાવડે મલય જાણે તેની સેનાના ખળભળાટથી અસ્થિશેષ જેવો 10. સમુદ્ર નારાયણની નિદ્રાનો ભંગ કરનારા સેનાના કલબલાટથી જાણે કોપાયમાન થયા હોય એમ ખળભળી ઉઠ્યો. 11. પાણીના હાથીની બહેડી સરખા મહાટા સર્ષે સમુદ્રને કાંઠે ગુછળાંવાળીને સુતા હતા તે તેના હાથીઓએ કચરી નાંખ્યા. 12. સમુદ્રનાં મેતી જેને પગે વળગી ગયેલાં છે તેથી તેના હાથીયો પગે નક્ષત્રોને કચરનારા ઇંદ્રના હાથીની શોભા ધારણ કરે છે. 13. તેનાં વાહન એ કે કે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેથી ઘોડારને સંભારીને જાણે ઉચ્ચઃશ્રવાસ આવતું હોય એમ સમુદ્ર માને છે. 14. તેના હાથીના પગ ભટકાવ્યાથી જેમાંની મોતીની છીપો ભાંગી ગઈ છે તેથી ભયે વ્યાકુળ થઈ ગએલા સમુદ્રને પોતાની છાતી ફાટી ગયાને ભ્રમ થાય છે.. - તેના સૈન્યથી રગડાણો એવો સમુદ્ર મરવાને ઉપાય ખોળે છે તેવામાં વિષને શિવજી ગળી ગયા છે એ બાબત અફસોસ કરે છે. 16. - સ્ત્રીના હોઠ સરખી કાંતિવાળાં સમુદ્રનાં પરવાળામાં પ્રીતિનું પાત્ર થએલી રાજપુત્રની દૃષ્ટિ શેભી રહી છે. " 17. તેણે કેરલ દેશના રાજાના લેહી વડે મેલ કરી નાંખેલા સમુદ્રને અગત્સ્ય ઋષિને ત્રાસ છોડાવ્યો. 18. સમુદ્રના મધ્યને ડહોળી નાખ્યું તેથી ઘુમરી ખાતા સર્પો દાંતમાં વળગી જાય છે તે જાણે સમુદ્રનાં આંતરડાં હોય એમ તેના હાથીઓ ખેંચે છે. 19. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust