________________ 30 કાનને પવિત્ર કરનારું પુત્ર થકી એવું વચન સાંભળીને રાજાને આ શ્ચર્યકારક લાગ્યું. કુલટા સ્ત્રીઓમાં મુખીપણું ધરાવનારી આ લક્ષ્મી કેનું ચિત્ત મલિન નથી કરતી ? 42. - સ્નેહ સહિત એને ખોળામાં બેસારીને રોમાંચ ઊભાં થયેલા શરીર વાળો (રાજા) અતિ ઉજવળ દંત કાંતિ વડે મહેરબાનીની મોતીની માળા એના ગળામાં પહેરાવતો થકે કહેવા લાગ્યો. - 43. . ખરેખર ઘણું ભાગ્યવડે એ ભગવાન્ ભવાનીપતિ હુને પ્રસન્ન થયા છે, કે જે ચાલુક્ય કુળનું વિભૂષણ એવા તું પુત્રની મહેરબાની કરી. 44. ( નહીંતર) આવાં શ્રવણુંમૃત વચને તેના બીજાના મુખમાંથી નીકળે ? દેવતાઓ રૂપી ભ્રમરોને ચાટવા લાયક મધુ પારિજાત વિના બીજો કોણ ઉત્પન્ન કરે ? * 45. * જે (રાજ્યલક્ષ્મી) સારૂ ક્યા રાજાના કુમારે ન્યાય વિપર્યયનું પાત્ર નથી થતા ? તે હજારે ઉન્મત્ત હાથીના જેવી ભારે રાજ્યલક્ષ્મી ત્યારે તૃણવત હલકી છે. - લંકાની પાસેના સમુદ્રમાંથી એ (લક્ષ્મી) નીકળી છે (તેથી) રાક્ષસીની પેઠે રૂધિર રૂપી આસવથી તૃપ્ત થાય છે. એ લમી હારા ભુજ દંડમાં બંધાએલી થઈને વિનયના વ્રતનું પાત્ર થવાની. 47. તે જે માર્ગ બતાવ્યો તે હું જાણું છું (કેમકે) મારી પણ ચાલુકય કુળમાં ઉત્પત્તિ (થઈ) છે. પરંતુ સ્વભાવથી ચપળ એવી લક્ષ્મી આ લેકમાં ગુણના બંધનથી રહિત (પુરૂષ) માં દઢતા કેમ પામે ? 48. મહારે દેષ કાંઈ પણ નથી; તેને જે નવાઈ લાગતી હોય તે જોશીએને પૂછી જે. સામ્રાજ્યની ના પાડનારા એના પાપ ગ્રહ પાપ ગ્રહણ કરેલા જ છે. કારણ સામ્રાજ્ય લક્ષ્મીને ધણું તુંને જ શિવજીએ પણ કહેલો છે. લેક મહારું બહુ પુત્રપણું પણ આગલ્યા બે પુત્ર વડે જ વિસ્તારે છે. 50. તે હે વત્સ ! મહારું વાક્ય પ્રમાણું કર્ય. ચાલુક્યની લમી ચિરકાળ “જેને ગ્રહ સામ્રાજ્યની ના પાડતા હોય તે જ પાપગ્રહણ કરનારા (પાપ ભેગી) છે. 46. P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust