________________ એ પ્રમાણે કર્ણાટપતિનું મેદયુક્ત વચન સાંભળીને સરસ્વતીના હાલતા વસ્ત્રના જેવી સુંદર દાંતના કિરણની રેખ પ્રકાશ કુમાર પ્રત્યુત્તર દે છે. ' ' : 33. તમારી પાસે જે ડહાપણ બતાવવાનું નાટક કરવું તે કવિઓની આગળ વાચાળપણું છે અને ચંદ્ર પાસે હોય ત્યારે કાંતિને મદ કરવો એના જેવું છે તે પણ ભકિતવડે કાંઈક કહું છું.. . 34. | પિતાનો મહારા ઉપર પક્ષપાત થાય છે એ (વાત) વિચારની ચતુરાઈને મટાડી દે છે. (એ વિચાર ચતુરાઇ ભરેલ નથી) (કેમકે) મહારે પુત્ર સેમદેવ છે ત્યાં મહારે વૈવરાજ્યમાં અધિકાર નથી. , 35. - ઓહ ચાલુક્યવંશ પણ જે અનાચારનું પાત્ર થાય તો તે હોટું ઘાતકીપણું કહેવાય. અરે બીજું શું? આ કળિરૂપ હાથી નિરંકુશ થઈ ગયે. . . . . 36. * તે પ્રથમ પિતાને, લક્ષ્મીનો હાથ પકડાવવાને, મહારે હાટો ભાઈ પિતે લાયક છે. વિરૂદ્ધતાને લીધે મલિન થઇને મહારે રાજ્યલક્ષ્મીને સ્વીકારવાનું કામ નથી. 37. મહેરાને સુકાઈ ગયેલા મુખવાળો બનાવીને હું લક્ષ્મીના પ્રેમમાં આશક્ત થાઉં તો પછી બીજું શું ? અન્યાય કરનારો થઈને મેં જ કુળમાં કલંક આલેખ્યું (ઠરે). - પિતા ચિરકાળ રાજ્યને શોભાવ, મહારે હોટે ભાઈ વૈવરાજ્યપદને આરહણ કરે, (અને) હું રમત સાથે દિશાનાં અંતરાળ દબાવી પાડી આપ બંનેના બાદલનું વ્રત ધારણ કરું. . : 39. I રામના પિતાએ જે પોતાના રાજ્ય ઉપર ક્રમનું ઉલ્લંઘન કરીને ભરતને અભિષેક કર્યો તેથી ઉઠેલી " સ્ત્રી જીત” એવી તેની અપકીર્તિ હજી સુધી પણ દિશાઓના અંતરાળમાં છે. તે માટે કુંતલેંદ્રના યશને વિરોધી આ મહારો વિષેને પક્ષપાત અટકો જોઈએ. શું મહેનત વગરનું મહારું વરાજ્ય રાજા વિચારતા નથી! 41. 38, ** 1 આહુમ લ. . . . . P.P.AC. Gunratrasuri M.S. . . . . .. . ..* . . . Jun Gun Aaradhak Trust