________________ મુગટનું રત્ન (તેની પણ). ઉપર રહ્યું છે તેથી જાણે મણિમય પાદપીઠ (પગ મૂકવાની બાજોઠડી) માં પ્રતિબિંબ પડવાની યુતિવડે ક્ષમા માગવા સારૂ આળોટતું હોય એમ લાગે છે.) તેટલામાં રાજાને સહ નામે ત્રીજો પુત્ર પણ થયો (જે) સ્વમમાં પણ કહેવા માત્રના યશમાં પણ દરિદ્ર હતું કેમકે (તે) શિવજીને પ્રસાદ નથી. .. 25. હવે કોઈ સમયે એ રાજા, સર્વ વિદ્યામાં જરા પણ અટકે નહિ એવા અને સંગ્રામના ઉત્સવમાં ઉત્કંઠા ધરનારા એવા વિકમાદિત્યને જેઈને વિચાર કરવામાં પ્રવૃત્ત થયો. 26. આ અદ્ભુત સાહસનાં જેનામાં ચિન્હ છે એવો આ એક વીર જે સિંહાસનને શોભાવે (સિંહાસન ઉપર બેશે) તે સિંહણની પેઠે તેના ખોળામાં બેઠેલી રાજ્ય લક્ષ્મીને સામે થવાને કોણ સમર્થ થાય ? 27. (માટે) હું સામ્રાજ્યને ભાર મુકી દીધા વગર પુત્રને પ્રથમ યુવરાજ કરું (કે જેથી) બે તટના સારા આશ્રયથી નદીની પેઠે રાજ્યશ્રી સાધારણ પણને પામે (સરલ થાય). 28, - એમ નિશ્ચય કરીને પ્રયત્ન કરનારા પિતાને કેાઈ વખત પ્રણામ કરીને તે પ્રત્યે સરસ્વતીનાં નેપુરના શબ્દના સગા ભાઈ સરખા શબ્દ વડે કુમાર બેલ્યો. રાજાઓની આજ્ઞા મસ્તકનું ચુંબન કરે છે (માથે ચઢાવાય છે), ત્યાગ અને ભોગમાં લક્ષ્મી વશ થઈ રહી છે. તમારી મહેરબાનીથી બધું સુલભ છે (માટે) મહારે સારૂ વૈવરાજ્ય અને વિચાર) (બંધ) રાખો. 30. તે પછી રાજા બેલ્યા કે વત્સ! મહારા ઈચ્છેલામાં ઉલટો ભાવ કેમ ધરે છે? ખરેખર હારી ઉત્પત્તિમાં મને જે પરિશ્રમ પડ્યો છે તેમાં શિવજી પ્રમાણ છે (તે જાણે છે) . 31, - તું જૈવરાજ્ય અંગીકાર કરીને જગદ્રક્ષામાં ખબરદાર નહી થાતે પણુછના શબ્દથી દિશાનાં મુખને ભરી દેનાર મહારા હાથને કલેશ કેમ શાંત થાય. 29. - હા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust