________________ 51. ઉંચી જ રહે. અદેખાઈ વિનાના રાજાઓ મહારે, ગુણને લઈને, પક્ષપાત કલંક વગરનો છે એમ) વખાણો. એવું પિતાનું આદર સહિત વાક્ય સાંભળીને કુમાર હસતે હસતો ફરી બોલ્યો. મહારા ભાગ્યના દોષે કરીને મહારી કીર્તિના કલંકન હેતુ તાતને આ દુરાગ્રહ છે. ' 1. કદિ તેના ગ્રહ રાજ્યના દૂત (રાજ્ય મેળવી દેનારા) ન હોય અથવા શિવજી કરૂણા રહિત હોય તે તે વડેજ તાત કૃતાર્થ થશે માટે મહારી કીર્તિનો નાશ થતો અટકાવો. : 53. - દિગ્વિજયમાં એની શકિત નથી એમ નથી (કેમકે) જેને નાનેર ભાઈ મસ્તક ઉપર આજ્ઞા ધરનારો છે એ સ્થાનમાં રહેલેજ અભુત કાર્ય કરનાર હોઈ ને રક્ષામણિની સમાનતા ધારણ કરે. . . 54. ન ઈત્યાદિ અતિ વિચિત્ર વચનોથી પિતાને કેતુક પમાડી ઉત્સવ બતાવી ઉદાર સ્વભાવવાળા તેણે હોટેરા ભાઈને વૈવરાજ્યની હેટાઈનું પાત્ર ઠરાવ્યું. - 55. . ન ચીમળાઈ ગએલી કીર્તિવાળા ભુજના ઈચ્છિતનું શિવજી પોતે સમાધાન કરશે. એમ વિચાર કરીને પુત્રે કહેલું બધું એ રાજા કરવા પ્રવૃત્ત થયે. " , હેરાને મોટાઈનું પાત્ર કર્યો તો પણ લક્ષ્મી તો તેને જ માને છે. પૂરે સિંધુ નદીને નિચાણમાં ઉતારી દીધી હોય તો પણ તે સમુદ્રના માર્ગનેજ ઈચ્છે છે. . 57. દેવના ઉપદેશ્યાથી અને ગુણ દેખવાથી રાજાના ચિત્તમાં તેજ વસી રહ્યા છે. જેમ રત્નના પરીક્ષકે વખાણ્યું હોય અને એને પ્રભાવ જોવામાં આવ્યો હોય એક મોટી કિંમતવાળું રત્ન (તેમ). 58. - તે વરાજ્યની શ્રીને આશરીને રહેલા ઑટાભાઈના અને રાજય ઉપર સ્થિત થયેલા પિતાના એમ બંનેનું કાર્ય જેમ પૃથ્વીના અને શેષના ભારને આવિક૭૫ ઉપાડે છે તેમ (ઉપાડે છે.) 59. - તે (રાજાની) આજ્ઞાને નમન કરનાર એ પુત્ર (વિક્રમાદિત્ય) નેજ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust