________________ પુર પ્રત્યે પાછા ફરવું. કેટલેક દિવસે સોમશ્વરની દુષ્ટ બુદ્ધિનું થવું અને તેથી વિક્રમાંકદેવનું રાજ્ય છોડી બીજે જઇને વસવું. શ્લોક 1 થી 119 સુધી. 5 મા સર્ગમાં . વિક્રમાદિત્યનું પાછું દિગ્વિજય સારું નીકળવું તેમાં નાનેરા ભાઈને પિતાની સાથે બોલાવી લેવું. સોમેશ્વરે તેની પછવાડે લશ્કરનું મોકલવું તેને હરાવી પાછું વાળવું, મલય દેશ તરફ જવું, દ્રવિડ રાજાના દૂતનું આવવું, તેણે દ્રવિડ રાજા પિતાની પુત્રી આપવા ઈચ્છે છે એ વાતનું કહેવું, તે રાજાએ સ્વીકારવું, તે બંનેનું મળવું અને તેને પોતાની કન્યાનું આપવું. શ્લોક . 1 થી 89 સુધી. 6 ઠ્ઠા સર્ગમાં દ્રવિડરાજાનું પાછું ફરવું, તેના મરણના ખબરનું વિક્રમાંકદેવના જાણવામાં આવવું, તેથી તેનું તે રાજ્ય જવું, અને દ્રવિડ રાજપુત્રને ગાદીએ બેસાડવું, ત્યાં કેટલાક દિવસ રહી ગાંગકુંડપુર જેવું, એક માસ ત્યાં રહેવું, પાછું તુંગભદ્રા તરફ આવવું. કેટલેક દિવસે દ્રવિડ રાજપુત્ર ઉપર ફેંગિનાથનું ચઢી આવવું. અને તે વૃંગીનાથ સાથે પોતાના મોટા ભાઈ સોમદેવનું મળી જવું. એ સાંભળી વિક્રમાંકદેવને ખેદ થવે. તેને સ્વપ્નમાં શિવજીનો ઉપદેશ, તેથી મહારાભાઈને અને રાજીગને ફેજ ઉપર ચઢવું. તેમાં રાજીગનું ભાગી જવું અને સોમદેવનું કેદ પકડાવું. અને પોતે ગાદીએ બેસવું અને પિતાના નાના ભાઈને (વનવાસી) રાજ્યનું સોપવું. લોક 1 થી 99 સુધી. 7 મા સર્ગમાં - વિક્રમાંકદેવનું દિગ્વિજય કરતાં કલ્યાણમાં પાછા ફરવું અને તે પ્રસંગે વસંતઋતુનું વર્ણન ક 1 થી 77 સુધી. 8 મા સર્ગમાં - કર્ણાટકના રાજા કહટની પુત્રી ચંદ્રલેખાના ધંધવરની વાત સાંભળવી તે પ્રસંગે તેના શરીરનું વર્ણન ક 1 થી 88 સુધી. P.P. Ac. Gunratnasuri M Jun Gun Aaradhak Trust