________________ 9 મા સર્ગમાં, વિક્રમાંકદેવના દૂતનું ત્યાં જઈ આવવું અને તેનું મન તમારા તરફ છે એમ દૂતનું રાજાને કહેવું અને રાજાને પણ સ્વમમાં શિવજીએ ત્યાં જવાનું કહેવું, તેનું જવું, સ્વયંવર મંડપમાં કન્યાનું આવવું, અન્ય રાજાઓના અનાદરનું વર્ણન અને વિક્રમાંકદેવના ગળામાં વરમાળાનું આરોપવું. બ્લેક 2 થી 151 સુધી. 10 મા સર્ગમાં વિક્રમાંકદેવને ચંદ્રલેખાથી વિવાહ, ફરીથી વસંત વર્ણન તે પ્રસંગે ક્રિીડાવન વિલાસ વર્ણન, તથા જળક્રીડા વર્ણન ગ્લૅક 1 થી 91 સુધી.. ( 11 મા સર્ગમાં સંધ્યા સમયનું વર્ણન, અંધકાર વર્ણન, ચોદય વર્ણન, પાનગોષ્ટી વર્ણન, શયન વર્ણન, પ્રભાત વર્ણન વગેરે શ્લેક 1 થી 95 સુધી. 12 મા સર્ગમાં - ગ્રીષ્મ વર્ણન, પુરપ્રવેશ વર્ણન, વાપીવિહાર, અલંકારપરિધાનાદિ વર્ણન. શ્લોક 1 થી 78 સુધી. 13 મા સર્ગમાં. ફરીથી ગ્રીષ્મ વર્ણન, વર્ષ વર્ણન, શ્લોક 1 થી 90 સુધી. 14 મા સર્ગમાં વિક્રમાંકદેવ પાસે એક આસ પુરૂષનું આવવું, તેણે નાનો ભાઈ કાવ. તરાં રચે છે એમ કહેવું, અને કેટલેક દિવસે તે કૃષ્ણવેણી નદીને કાંઠે * તમારી સામે થશે એમ કહેવું. એ ખબરથી વળી રાજાનું ચિંતામાં પડવું, ત્યાં શરદ ઋતુનું વર્ણન, તેટલામાં કૃષ્ણવેણી તટે તેનું આવવું અને વિક્ર - માંકદેવને સંધિ માટે આગ્રહ, તે તેઓનું ન સ્વીકારવું, લેક ૧થી 72 સુધી. 15 મા સર્ગમાં બંનેને સૈન્યનું લડવું પરસ્પર યુદ્ધ, તેમાં સામાવાળાઓનું ભાગવું, અને વિક્રમાંકદેવનું પાછું આવવું બ્લેક 1 થી 87 સુધી. 1aradhak Trust