________________ અનુક્રમણિકા. 1 લા સર્ગમાં ક 10 નું મંગળાચરણ કરીને તે પછી કવિ વેદભ રીતિથી કાવ્ય કરવાની સુચના કરે છે. અને તે પછી કવિ અને કવિતા વિષે કેટલુક વિવેચન કરી લેક 39 થી બ્રહ્માજીની સાથે ઈદની વાતચીતથી ચુલુક્ય વંશની ઉત્પત્તિની કથાની શરૂઆત કરે છે. ચુલુક્ય વંશીઓએ અયોધ્યામાં નિવાસ કર્યો, તેને હારીત થયો, તેને માનવ્ય અને તેના વંશમાં તૈલપ થયો. તે પછી સત્યાશ્રય થયો, તે પછી જયસિંહદેવ થયે તેને ઐક્ય બીજા નામવાળો આહવમલ થયો. શ્લોક 1 થી 118 સુધી. . 2 જા સર્ગમાં આહવમલે કલ્યાણપુર વસાવ્યું, તે પુરનું વર્ણન, રાજાને અપુત્રત્વની ચિંતા, તે પોતાની સ્ત્રી પાસે જણવવું, સ્ત્રી સહિત તેનું તપ કરવા નીકળવું, તેને શિવજીનું પ્રસન્ન થવું. અને 3 પુત્રનું વરદાન, તેમાં 2 પુત્રની પ્રાપ્તિ. શ્લોક 1 થી 91 સુધી. 3 જ સર્ગમાં મધ્યમ પુત્રનું વિક્રમદેવ નામ પાડવું, તેનું ચલ, તેની બાળલીલા, ત્રીજા પુત્રની પ્રાપ્તિ, વિક્રમાદિત્યને વરાજ આપવાને રાજાને વિચાર, મહેટા ભાઈને મુકીને પિતાને માટે વચલે પુત્રે ના પાડવી, તેથી રાજાએ મહેરા પુત્રને યુવરાજ કર્યો. વિક્રમાદિત્યે દિગ્વિજયનું કામ ઉપાડી લેવું અને તે સારૂ તેનું નીકળવું ક 1 થી 77 સુધી. 4 થા સર્ગમાં, દિગ્વિજયમાંથી પાછા ફરતાં કૃષ્ણ નદીને કાંઠે રાજધાનીથી આવેલા દૂતનું મળવું અને તેણે તેના પિતાના મરણના સમાચાર આપવા અને તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust