________________ થાય છે. વચમાં એક એવો શ્લોક પણ આવે છે કે–અદ્યાપિ મમત तत् परिवर्तते यद्रात्तौमयि क्षुतवति क्षितिपाल पुत्र्या // जीवेति मंगलવવઃ પરિક્રુત્ય પત્િરકળે તે માત્ર મનાત્રjત્યા. આથી એ પણ સિદ્ધ થાય છે કે તે તેની સાથે છુપો પરણ્યો હતો. એ સ્ત્રી પુરૂષના વ્યવ- હારથી રહેતાં. ડાક્તર મ્યુલર પણ કહે છે કે તેણે ગાંધર્વ વિવાહ કરી લીધું હતું. આ કાવ્યનું નામ જ ચોર પંચાશિકા છે. જેને બિહણનું કરેલું અને વધસ્થાને લઈ જતાં રસ્તામાં કર્યાનું કહે છે. કેઈ ચાર નામના કવિનું કરેલું અને કોઈ સુંદર નામના કવિનું એમ જુદા જુદા અભિપ્રાય જણાવે છે. એમ એ રાજકન્યાના સ્મરણમાં 50 શ્લોક કર્યા તેટલામાં રાજાએ પિતાની રાણીથી પિતાની પુત્રીને પ્રેમ બિહણ ઉપર પૂર્ણ હોવાનું સાંભળ્યું. તેથી તેને કેપ કાંઈક શાંત થયો. એમજ તેની પ્રજા અને મંત્રીઓની સલાહથી તેમજ બ્રાહ્મણ વધના પાપથી ડરીને જે કાંઈ થવાનું હતું તે થયું એમ મન વાળી તેને અપરાધ ક્ષમા કરી શશિકળાનો વિવાહ તેનાથી કરી ઘણું ગામ, ઘોડા વગેરે સમૃદ્ધિ આપી. પરંતુ બિહણના સમયમાં ગુજરાતમાં વૈરિસિંહ રાજાજ નહતા ( બિહણ કર્ણના સમયમાં ગુજરાતમાં ગયો હતો, તેથી ઉપલી બધી વાત કલ્પિત લાગે છે અને બિહણના વૃત્તાંતમાં પરિચય વગરના કોઈ કવિની રચના છે. એ 50 શ્લોકનું ખંડ કાવ્ય ચાર પંચાશિકા અથવા સુરત પંચાશિકાના નામથી પણ પ્રખ્યાત છે. એના બધા લોક યર્થ છે. એનો આશય જેવો રાજકન્યા સાથે ઘટે છે તેવો દુર્ગની સાથે પણ ઘટે છે. હસ્ત લિખિત પુસ્તકમાં ક્યાંઈ તેના કર્તા તરીકે બિલ્પણ મળે છે તે ક્યાંઈ ચાર કવિ અને ક્યાંહી સુંદર કવિ મળે છે. - બિહણનાં રચેલાં પુસ્તકમાં હજી બીજા પણ ઉમેરાય છે. કેમકે 1. વૈરિસિંહ ચાવડાવંશને રાજા હતું અને તેણે ઈ. સ. 838 થી 849 સુધી ગુજરાતમાં રાજ્ય કર્યું હતું એટલે બિહણ ગુજરાતમાં આવ્યો ત્યારે વૈરિસિંહને મરી ગ 200 થી વધુ વર્ષ થઈ ગયાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust