________________ એણે બીજ પણ પુસ્તક બનાવ્યાં છે. “ત્રિરૂપકેશ” તેણે કેશ કર્યાનું અભિધાન ચિંતામણિ નામના પુસ્તકની વિજ્ઞાપનામાં લખ્યું છે. કર્ણ સુંદરી નાટિકામાં પણ તેણે રચ્યું છે. જેનો નાયક ગુજરાતને સોલંકી રાજા કર્ણ છે. એ પુસ્તક તેણે રાજા કર્ણના સમયમાં અણહિલપુરમાં આદિનાથના મહોત્સવની યાત્રા પ્રસંગે ભજવી બતાવવા સારૂ બનાવ્યું હતું. એનું ચોથું પુસ્તક “બિલ્ડણ ચરિત કાવ્ય” મનાય છે પણ મી. ગેરીશંકર કહે છે કે “પરંતુ એ પુસ્તક એનું બનાવેલું નથી કેમકે એમાં લખ્યું છે કે “ગુજરાતના રાજા વૈરિસિંહના વખતમાં બિલ્પણુ અણહિલપટ્ટનમાં ગયો. તે રાજાએ એની વિદ્વત્તા સાંભળીને પિતાની પુત્રી શશિકળાને ભણુંવવાને તેને સોંપી, કાંઈ સમય પછી બિલ્પણ તે રાજકન્યા સાથે પ્રેમમાં ફ. આ જે ખરું હોય તે બિહણની બાબતમાં તે બહુજ દીલગિરિ ભરેલું ગણાય. પિતાની વિદ્યાથણી જે પિતાની પુત્રી તુલ્ય ગણુંય તેની ઉપર દુષ્ટ દષ્ટિ કરવી એ કેટલું બધું શાસ્ત્રવિરૂદ્ધ અને નીતિવિરૂદ્ધ ગણાય? આવી હકીકત ભૂકુંડને માટે પણ કહેવાય છે. ભુકંડના આખ્યાનનું ગુજરાતી તપાસણી માટે મહારી પાસે આવેલું ત્યારે તેને મેં એજ મુદ્દાથી ધિક્કારી કહાડવાની મહારી ફરજ અદા કીધી હતી. એટલા સારૂજ આપણું વડીલે સ્ત્રીઓને પુરૂષો દ્વારા વિદ્યાવતી ન કરવાનો આગ્રહી હતા. ખાધેલપીધેલ. કુમારિકાને યુવાન પાઠકને સ્વાધીન કરવાનું કામ કેટલું સાહસ છે એ જોઈ શકાય છે. આ બે દાખલા સીવાય ઘણું એવા દાખલા ત્રકુa 8 વવા i જેવા જાણવામાં આવ્યા છે અને એટલા માટેજ માત્ર સ્વ ટુરિત્રાવા જેવા અટકાયતના કાયદા (નીતિશાસ્ત્રો) વિદ્વાનોએ મુક્યા છે. એ ખબર રાજા સુધી પહોંચી (સાહસ કેમ છાનું રહે) તેથી રાજાએ તેને દેહાંત શિક્ષા ફરમાવી. વધ સ્થાનમાં તેને ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં તેણે 50 શ્લેકનું ખંડકાવ્ય બનાવ્યું. જેને આરંભ તાં નવરંપરા યામીથી થાય છે. બધા શ્લોકનો આરંભ મઘઉથી . 1 मात्रा स्वना दुहित्रावा नैकांतवसतिं वसेत् // बलवानिद्रिय રાવિક્રાંતમપિર્ધતિ MS. Jun Gun Aaradhak Trust