________________ એના વિદ્વાન પૂર્વજોને કાશ્મીરને ગોપાદિત્ય રાજા મધ્ય દેશમાંથી કાશ્મીરમાં લાવ્યો હતો. જેમાં મુખ્ય મુક્તિકલશ હતો તે અગ્નિહોત્રી હતા. તેને પુત્ર “રાજકલશ” તે પણ અગ્નિહોત્રી હતા. ઉપરાંત દાની, પરાક્રમી . અને વેદ વિદ્યા પારંગત હતો. એણે જનસુખાર્થ વ્યાખ્યાન સ્થાને, કુવા અને પરબો કરાવી હતી. એને પુત્ર કળશ હત તેણે મહાભાષ્ય ઉપર ટીકા કરી છે (પણ દાકતર મ્યુલર કહે છે કે તે ક્યાંહીથી ઉપલબ્ધ નથી) તેને નાગાદેવી નામની સ્ત્રીથી ઈષ્ટરામ, બિલ્પણ અને આનંદ એમ - ત્રણ પુત્ર થયા. તે ત્રણે વિદ્વાન અને કવિ હતા. બિહણે કાશ્મીરમાં રહીને વેદ, વેદાંગ, વ્યાકરણ, સાહિત્ય આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એની કવિતાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ - રાજા “કળશના સમયમાં તેની સાથે કાંઈક કચવાણુ થવાથી તે ત્યાંથી નીકળ્યો અને કર્ણાટકમાં જઇને રહ્યા તથા સ્વદેશમાં મુસાફરી કરી. તે મથુરા, વૃંદાવન, કનોજ, પ્રયાગ અને કાશીમાં કાંઈક દિવસ રહ્યા, અને ત્યાંના પંડિતેથી શાસ્ત્રાર્થ કરતે ડાહલના કર્ણ રાજાના દરબારમાં પહોંચે; જ્યાં પંડિત ગંગાધરને શાસ્ત્રાર્થમાં તીને તે ધારામાં આવ્યા. પણ તે સમયે ભેજ જીવતે નહતા. તે પછી તે ગુજરાતમાં થઈને સોમનાથ આવ્યો. ત્યાંથી જળમાર્ગ દક્ષિણમાં ગયો અને ત્યાંથી રામેશ્વર થઈને પાછા ઉત્તરમાં આવતાં કલ્યાણપુરમાં આવ્યો. ત્યાં વિક્રમાદિત્યે તેનું બહુ સન્માન કર્યું અને વિદ્યાપતિનો ઇલકાબ આપ્યો અને ઘણું સમૃદ્ધિ આપી તેથી તેણે વૃદ્ધાવસ્થામાં ત્યાં રહીને સુમારે ઇ. સ. 1985 માં વિક્રમાંકદેવચરિત બનાવ્યું. 1 ગનંદવંશી અક્ષને પુત્ર હતો. તે 2 હિમાચળ અને વિંધ્યાચળની મધ્યને દેશ. 3 પાણિનિની કરેલી અધ્યાયી ઉપર પતંજલિ ઋષિએ કરેલું ભાષ્ય અને મહાભાષ્ય એવી સંજ્ઞા તેને એકને જ છે. કે કાશ્મીરનો રાજા (ઇ. સ. 1063-1089). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust