________________ 104, 106. કેટલી અનર્થની ગોદડી નથી કરી? હવે તે મન જેણે શુદ્ધ બોધ સ્વાધીન કર્યો છે, તે ગંગાની ઈચછા રાખે છે. ગંગાના પવનથી ચલાયમાન એવા ઉંચા મોજારૂપી રેશમી વસ્ત્રવાળા તટરૂપી ખોળામાં યોગનિદ્રાના ઉદ્યોગ કરતાં પરિણામ સમયે શાંત એવા જેના અંતઃકરણમાં પાર્વતીપતિ રહેલા છે, એવા કયા પુણ્યવાનના શેષ રહેલા દિવસો જાય છે. 105. પિતાની મેળે ભાગી પડે એવા ભાગ્યરૂપી મેઘની વીજળી સરખી સમૃદ્ધિને રોકી શકાય નહિ. તેમ પ્રાણને જવાના હેલની શ્રદ્ધા નિરંતર વિસામો ખાતી નથી માટે જે તમારા યશામય શરીરનું રક્ષણ કાવ્યરૂપી અમૃત વડે કરે છે તેની આરાધના કરીને હે રાજાઓ! ગર્વ વગર સારા કવિઓને વધારે ? હે રાજાઓ! સારા કવિઓના પ્રેમ બંધમાં વિરોધ ત્યાગ કરો કેમકે એના પ્રસાદથી તમારી શુદ્ધ કીર્તિ નક્કી છુરે છે. તે કારણ માટે પ્રસન્ન થએલા (કવિઓએ) રામચંદ્રનું હોટું સચ્ચરિત્ર બાંધ્યું અને કે પામેલાઓએ ત્રિભુવનને જીતનાર રાવણને હાસ્યના માર્ગને પમાડયો. 207. જે પોતાની ઈચ્છાવડે (થએલાં) ભીલનાં ચરિત્ર જોઈને લ્હીની હાય શું એથી મસ્તકના ચંદ્રની કળાએ ક્યાં ઠેઠ આ મૃગને ના છે તે દેવ શ્રુતિના આદિ કર્તા પાર્વતીના પ્રાણનાથ સુકવિના વચનમાં તમારી વ્યુત્પત્તિને નિશ્ચળ કરે. 108. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિલ્હણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્ય સમાપ્ત થયું તે સાથે આચાર્ય વલ્લભજી હરિદત્તકૃત તેનું ગદ્ય ગુજરાતી ભાષાંતર સમાપ્ત થયું. સંવત ઓગણીસે અને વધુ વળી શી પંચ પદયુતરે ! માર્ગ શુદ્ધ દ્વિતીય રમ્યતિથિને શ્રી સૈન્યવારે વારે કાવ્યશ્રી હરિદત્ત પુત્ર વડિયલે શ્રી માઉથ !. કીધું વલ્લભજી દ્વિજે ઘટિત જે બાવાર્થ વાપરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust