________________ . એણે સિકડે રાજાને જોવાની ઉત્સુકતાના વેગને લીધે સોપારીના ઝાડને લીધે કાળી થએલી તે સમુદ્રની વેળાને પણ જેણે દબાવી. જ્યાં પરશુરામે તીણ આયુધને બહાને આગળી ફેંકેલી હોય કે તે સમુદ્રના યથેચ્છ ફેલાવવાને હજી સુધી ત્રોડે છે. . 98. જે સેતુ સમુદ્રના મસ્તકમાં ટાલીયાપણું કરતો થકે શોભે છે, અને રાવણે સીતા હર્યા તેથી પૃથ્વી જાણે પછવાડે લાગી હોય (એ સેતુ ) અને સીતાની વાર્તા સાંભળીને રાક્ષસની પાસે બહતી હેય તેથી જાણે તેની કીર્તિ જે કદિ સેતુને પેલે પાર ન ગઈ? - 99. સામાન્ય રાજાઓથી જે વિમુખ અને પંડિતેને મુગટ, તે કૌતુકવાળો હળવે હળવે તે દક્ષિણ દિશામાં ગયો. જેની સ્ત્રીઓના કુચ સ્થળના ગુરૂપણે માટે શું કહીયે ? જેઓનો શિષ્ય કામદેવ રૈલોક્યને જીતનાર જગત છે. 100, " જે પુણ્યવાળો ચલને ખવરાવનારા ચાલુક્યના રાજા પાસેથી લીલા છત્રનું અને ઉન્મદ હાથીની ઘટાનું પાત્ર એવું વિદ્યાપતિપણું પામ્યો. તે પછીથી તેનામાં દઢતર આલિંગન સહિત અને અતિ ઉત્સુકતાવાળી લીલા વડે લટકતા બાહુમાં ચુડે ખડકી રહ્યા છે એવી રાજ્ય લક્ષ્મી નિરંતર રહી છે. * 101. દિગ્ગજે પણ રૂવાટાં ઉભા થાય, એવી રીતે નિદ્રામાં બીડાતી આંખ તરફ મદ ચાખીને ભ્રમરે ભરી રહ્યા છે, એવી રીતે જેની કીર્તિ સાંભળે છે; તેણે પ્રીતિવડે કપટ વગરનું સુંદર એવું આ કાવ્ય રચ્યું જે વિદ્વાનોના કંઠના ઘરેણપણને પામે. ' . . 102. | કીર્તિ મળી, દિશે દિશમાં સાધુ લેકેને ભોગવવા લાયક સંપત્તિ કરી. ગ્યની સાથેના કજીયાથી કયાં જયશ્રી નથી મળી? હવે સુજન, સાર કહાડવામાં ડાહી એવી બુદ્ધિને લીધે મળેલી છે સ્તુતિ જેને, એવા કાશ્મીરના લેકે સાથે મને ઘણું વખ્ત સુધી ગોઠીયાપણું રહે. 103. - રાજાઓની મેહેરબાનીની કણીને પામી, લક્ષ્મીના લેશને દેખીયે, કાંઈક વાણીમય ભણીયે, ગુણો વડે કેટલાકને છતીયે, એવી અજ્ઞાનમય P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust