________________ 159 78. તે રાજા બપ્પરમાં ચારે કાર ચેટી બેઠેલાં અને બંને ભુજમાં વ્યાપ્ત થવાને અટકાયત પામેલાં એવાં બાણને કમળ સરખા હાથવડે હસતે મુખે ઉચરડે છે. 75. - તે ટોપ ઉપર રહેલાં હજારો બાણના ભારવડે ક્ષણમાત્ર ઉચું અને નમેલી ડોકવાળું માથું રાખીને સમર લક્ષ્મીને જાણે નમતો હેય શું? 76. એ મહાભુજ શત્રુના રૂધિરના છાંટાવડે ચિહ્નવાળા થએલા એ ભુજને ધારણ કરે છે, તે કાપેલા શત્રુના મુગટમાંથી ખરેલા કેસરના અંકુરવડે દાંતવાળા કેમ થયા હોય ? 77, રણની સીમમાં તે તે સ્થળે રાજાના બાવડે તે (ભાવ) એવા સજડ ખીલાઈ ગયા છે કે દેડતા પણ હાથીના કુંભસ્થળરૂપી છત્ર ઉપરથી પડી જતા નથી. અરે સ્વામિ! કપટ વગર શું મૂછીને હાને આંખો મીંચી ગયા છે. તમારે સુભટ સ્વામીની સેનાના પરાભવને ન ગણકારવાને આ ક્ષણ નથી. 79. સ્વર્ગમાં પુરૂષો દુર્લભ છે તે સારૂ દેવતાઓની વ્યભિચારિણી સ્ત્રીઓ અહીં આવે છે. હે કામિ ! આ ઉપાધિવડે તમારે મહારો તિરસ્કાર કરવા માટે બસ કરવું જોઈયે. . હે સુભટ ! આજે તમે શ્વાસને વાયુ રોકી રાખો છો તેનું કારણ જાયું; કે દેવતાઓની વેશ્યાઓએ ચુંબન કરવાથી તમારા મહોમાં નવી જાતની સુગંધી છે. મહારા ભાગ્યની અવળાઈથી તમે આવી બેહદ અધીરજ ધારી રહ્યા છે. ઓહોહો ! સ્વામીના ઘરમાંથી અંકુશ વગરની થઇને ચપળ એવી સંપદો - 82. ચાલી નીશરે છે. જો તમે મહારાં સૌભાગ્ય ફરી જવાથી દેવાંગનાને ઘેર ચાલતા થયા છે, પણ, હે, કામાતુર ધણીનું સન્માન કરવું એ બીજાને દુર્લભ છે. એ 83. કેમ ભુલી જાઓ છે ? - 1 એટલે બાણ વાગ્યાં છે તે તેના શરીરમાંજ વાગીને હાથીને કુંભસ્થળમાં પણ ઉતરી ગયાં છે. PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust