________________ 154 25. રણગણનો સંગ કરતે થકો અને વિજયલક્ષ્મીને આલિંગવામાં ઉત્સુક એવો એ રાજા તે જાણે પ્રિય સ્ત્રીના વિલાસ મંદીરમાં પેસતા હોય એ ઉત્સવ ધારણ કરતે હો. 22. તે પછી તીવ્ર પરાક્રમવાળા એ રાજાએ કેટલીક પૃથ્વી આગળ વધીને જેમાં તુરીના શબ્દો ફેલાઈ રહ્યા છે એવું શત્રુનું સત્ય નીહાળ્યું. 23. જે હાથીઓ મદના જળથી થએલા સેવાળના જેવી કાંતિવાળા ભમરોથી થએલું અંધારું મટાડવા સારૂ જાણે દાંતની કાંતિરૂપી ચાંદની અર્પતા હોય? 24. . જે પોતાના મદના જળથી ઉત્પન્ન થએલા ગારામાં પડી જવાની બહીકથી જાણે માર્ગમાં મદની નીંદરથી અર્ધ ઉઘડેલી આંખવાળા (હોઈને) ક્રમથી પગલાં ભરે છે. જે પિતાની વિહાર કરવાની ક્રીડામાં તળાવડીના પાણીમાં ઉતરવાની ઈચ્છા કરતા એવા તેઓ કચરી નાંખેલા કમળના મંડળમાંથી માથે હડી બેઠેલી લક્ષ્મીને ધારણ કરે છે. 26. જેઓ પર્વતને ફાડવામાં માથે જાણે ઝરણાં પડ્યાં હોય તેવી રીતે જખમની ધારાના જળવડે મેઘનો સમય દર્શાવતા અને અતિ વધી પડેલા જણાતા એવા મદને ધારણ કરે છે. 27. જેઓ ચંદ્રને હેમ પડે એવી કાનનાં ઘરેણાંની શંખની છીપવડે જાણે નાની હંસડીઓ સેવતી હોય એવી મદના ઝરણની નદીના કાંઠાની સ્થળીને ધારણ કરે છે. વારૂ આ મહાટા હાથવાળા ક્યા રાજાના મસ્તક ઉપર મુકું એમ ધારીને જેઓ (પતે) ત્રિપદીને આકારે થઈને એક પગ ઉંચો ધારી રાખે છે. 29. એવા બખ્તર બીડેલા હજારે હાથીઓ જયાં ઉભા છે, તેઓ જાણે મદ પીવામાં લેભાએલા ભ્રમરના શબ્દો વડે લક્ષ્મીના પહેરેગીરપણાને કેમ પામ્યા હોય ? . 30. સમુદ્રના હોવાથી સાંકડી થઈ ગએલી પૃથ્વી વેગને અટકાવનારી થઈ છે એમ માનીને જેઓ (ડાઓ) પિવડે જાણે વારંવાર દાંતથી ચેકડાં કરડતા હોય ? 31. 28. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust