________________ 155 આપણે પૃથ્વીનું અવલંબન કરીયે છિયે તેથી પૃથ્વીને અને આપણને હાય હાય સૂર્યના ઘેડા હસે છે એવા ખારથી જાણે કાવ ફરીને પૃથ્વીને ખોદે છે. 32. નવા લીલમ જેવા આકાશમાં સૂર્યના ઘડાને જોઈને જેઓ લીલી ખડવાળી જમીનમાં આકાશની ભ્રાંતિ જાણે થઈ હોય એમ વિહાર કરે છે. 33. મહેમાં રહેલા ફણના મંડળને બહાને સમુદ્ર પિતાના પુત્ર ઘોડાની શંકાથી સંતોષ પામી પાસે આવીને જાણે ચુંબન કર્યું હોય ? : 34. ખરીથી કુટાતી વૈરિની મણિમય ભૂમિમાંના સ્ફટિકથી નીકળતા અગ્નિના તણખાઓએ અકળાવી દીધેલા તેથી જાણે રસ્તામાં કયાંઈ પણ ચંચળ પગવડે ઘસારો થવા દેતા નથી. * 35, પાસે રહેલા મેઘના ભભકાથી ઇંદ્રધનુષ જેવા તે ઘોડાઓને વજની પેઠે પડવામાં કઠણ તેથી જગતને ભય પમાડે છે. 36. જેઓએ છાતી ઉપર લટકતા રત્નના ઘરેણુમાં પડેલા પ્રતિબિંબને હાને મરણમાં ઘાડા હોય એવા થએલાઓએ પિતાનાં માથાં છાતીમાં જાણે પેસારી દીધાં હોય ? 37. સ્વાભાવિક હુનાશથી શોષાઈને જર્જર થએલું એવું ચંદન જેના હૃદય ઉઘર શોભે છે તે જાણે લડાઈમાં સેંકડે પ્રહારથી ખરેલી હાડકાની ધોળી રજ હોય ? 38. બળવાન બે ભુજાવડે જેઓ ઘણે ભાગે સંગ્રામરૂપી સાગરને તરી ગયા છે તેઓ જાડા ફીણના સમૂહ જેવા યશમાં પ્રીતિવાળા થયા. 39. મદવાળા શત્રુઓને રગડવાથી ઘણુ શસ્ત્રોના ઘાના ખાડા જેમાં પડ્યા છે એવાં જેઓનાં તમામ અગમાં વીરરસ આશ્રય કરીને રહે છે. 40. જાણે અંધારાં ઘાડાં થઈ ગયાં હોય, જાણે હુનાળાના દિવસે દાહમાં બળી ગયા હોય એમ ઘણુ યોદ્ધાઓ દુઃખને આગમજ ભૂલી ગયા હોય એવા દેખાય છે. 41. 1 અહીં મૂળમાં વવ ઉમે છે પણ બીજી બુકમાં રવ ર પાઠ બીજે છે તે ઠીક લાગે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust