________________ 153 ઉભાં થએલાં રૂંવાટાંના કેટાના સમૂહને અતિ પ્રીતિને લીધે જાણે ન ગણકારતી હોય એવી વીરલક્ષ્મીને માર્ગ ન રહે એવી રીતે આ લિંગનના દઢ કૌતુક સાથે શરીરવડે ધારણ કરતો થક. 11. નીકળતા મુખમાં રહેલા કપુરની રજ સરખા ધોળા હાસ્યવડે શત્રુ રાજરૂપી કમળને મુંઝવી મારવા સારૂ જાણે હીમને જથ્થો રચતો હોય. 12. કડાની અંદર રહેલા રત્નરૂપી અરીસામાં પિતાની આકૃતિનું પ્રતિબિંબ પડવાને બહાને શત્રુને ક્ષય કરવાને વ્રત ધારણ કરેલા હરિ જાણે પોતાના નાનેરા ભાઇઓમાં મળી ગયા હોય ? 13. ઘાડા ચંદનના લેપવડે ધોળા થએલા શરીરવડે નયનને ઉત્સવ આપનારો તે ફરતો સ્ફટિકને પર્વત ધારણ કર્યો હોય અને તે જાણે બિર કેમ પહેર્યું હોય ? 14. પહેરેલા મંગળરૂપી મોતીના રૂદ્રાક્ષથી ચંદ્રના સરખે નિર્મળ કાંતિવાળો (તે રાજા) મદોન્મત્ત હાથીના જેવાં મંદ પગલાંવડે ચોકમાંથી બહાર નીકળે.૧૫. તે પૂજા કરેલા હાથીની પીઠ ઉપર મંગળનૂરીના નાદ સાથે સૂર્ય જેમ ઉદ્યાચળના શૃંગ ઉપર રહડે તેમ આદરથી ચઢ. 16. સ્ત્રીઓનાં હજારો નેત્રના સંગવાળાએ રાજાવડે શોભી રહેલે હાથી ઈદ્ર સવારી કરેલા ઐરાવત હાથીની શોભાને હસી કાઢે છે. 17. મહેટ સંગ્રામ પાસે આવ્યો છે તેથી રાજાને થતા ખરાબ વિકથી લાયમાન થએલી સ્થિતિને જય હાથી જાણે સુંઢ પસારીને સ્થિર કરતો હોય ? 18. કમળનાં પાંદડાના જેવી સુંદર કાંતિવાળાં પગલાં (પગના ખાડા)માં મદનું જળ ભરી દઈને જાણે રાજલક્ષ્મીને તાપ શાંત કરવા તળાવડી કરતો હોય ? મદ પીવાથી બહુ બોલી રહેલા ભ્રમરોને સુંઠ ફેરવીને રિપુના હાથીનાં નગારાંને શબ્દ સાંભળવા સારૂ જાણે મનાઈ કરતા હોય ? ' . 20 એ પછી વીરરસના ઉતરી આવવાથી વેગથી પ્રકુલ્લિત થએલા ચિતવડે અદ્ભુત લાગે એવા અતિ સાહસવાળો એ રાખ જગતને હસત થત આગળ ચાલ્યા. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust