________________ ૧૫ર સર્ગ 15 મ. એ પછી ભુજના પરાક્રમરૂપી હાથીનું નગારું અને લડાઈના ઉત્સાહરૂપી મોરને મેઘ એવું કંતળ રાજાના વિજયના ઉદ્યોગના હર્ષનું નગારું વાગ્યું. 1. વિજયની ઉત્કંઠાવાળા વીરપુરૂષોની સ્ત્રીઓએ વગર ડરે રચેલા છે ચોક (સાથીયા) જેને એવા દ્ધાઓ રાજાની વાટ જેવાથી અધિકપણું પામ્યા. 2. રણનાં દુંદુભિરૂપી મેઘનાદવડે યોદ્ધાઓની લેનવાળી ઘણે છે. સુધીની પૃથ્વી, કહાડેલી તરવારરૂપી વેલનાં નવાં રત્નોરૂપી કાંટાની અણીરૂપી દાંતવાળી થઈ ગઈ રણના વેગને લીધે ચપળ રચનાવાળા સ્ત્રીઓના અંબોડ ઉપર અને તરવાર ઉપર અદ્ભુત રસથી ભરેલી વીરપુરૂષોની દષ્ટિઓ પડી. 4. મેનાના પાંજરાની સ્થિતિની પેઠે જેણે ગર્વે કરીને ઉદ્ધત યોદ્ધાઓનાં ટોળાને ઉપર ચડાવ્યાં છે, એવા અને મણિનાં બહ્મર પહેરાવ્યાથી શોભતા એવા હાથીઓ બહાર ઉભા છે. સુભટ, સ્ત્રીના હાથથી અપાયેલી પાનની બીડી ચાવતાં શત્રુના હાથીની ઘટામાં જે કાપાકાપી ચલાવવી તે ઉત્સાહને લીધે તૂણ સમાન માને છે. 6. શત્રુ રાજાઓના મસ્તક ઉપર રહેલા મુગટમાં રત્નના કેટાના કાંટાની પંક્તિમાં ભમવાની શક્તિ લેઢે મહુડેલી ઘડાની ખરીઓ ધરાવે છે. 7. રણમાં મોહ પામી ગએલા મત્ત હાથીઓ જેમાં છે, હરકત કરતા હજારે ઘડાઓથી ખદબદ થઈ રહેલું છે, અને અનેક યોદ્ધાઓથી ઉભરાઈ ગયેલું છે, એવું એ સૈન્ય વ્યાકુળ થએલા સમુદ્રની લીપિ સમાન થઈ પડયું. 8. રાજાના ઘરના અંદરના ભાગમાં હાથીઓ નાખેલા સુંઢના છાંટાના સમૂહવડે રાજાના મનમાં રહેલી વિજયની આશાને પૂલની પંક્તિઓથી વધાવી લેતા હોય ? રાજા, વિજયશ્રીને આલિંગવાની સૂચના કરતા ફરકતા બહુ ઉપર કમળની માળાની પેઠે બહુ માનથી દષ્ટિ સમર્પતો હ. 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust