________________ ચલાવું. હે ચુલીનર ભાઈને વાત રાજાએ સીકલ્યા (17) 146 * : હે વત્સ! દુષ્ટ ભાવ રૂપી ધ્વજાવાળી લક્ષ્મી વડે આવું અકાર્ય કેમ કરાવે છે. શું તું નથી જાણતા કે એ ( લક્ષ્મી) કજીયામાં જે રમુજ માને છે, એવા નારદને (પણ) ભુલાવી દઈને વર્તે છે તે. - 19. તને કેટલાંક મંડળ મહું નથી આપ્યાં અને મદવાળા હાથીઓ તને વધારે આપ્યા છે. રાજ શબ્દને મુકીને (સિવાય) તારે શી ન્યૂનતા છે. કે જે અન્યાય કરે છે તે. 20. - અરે આ ઘોર (કર્મ) કયાંથી આવી પડ્યું, શું કરું? શી કારી ચલાવું. હે ચુલુક્યના કુળ દેવતાઓ (તમે) પિતાથીજ (આ) અનુચિત (કર્મ) થી મહારા નાનેરા ભાઈને વારે. ઈત્યાદિ સૈકડે સમાધાન (ના રસ્તા ) ત્યાં રાજાએ સીકલ્યા (પણ) એ ક્રમ વિનાના (કૃત્ય) થી તેને અટકાવી શક્યો નહિ. ભવિતવ્યતા કેમ નાશ પામે ? 22. જ એ અવસરમાં ચંદ્રમાની શોભા સમારવામાં શાણી એવી શર ઋતુ પ્રાપ્ત થઈ ક્રમથી નીલકમળના કલંકવાળું જગત જાણે દુધે ધાએલું બનાવતી હોય? 23. * પાંચની સ્ત્રીઓને તાપ કરનાર વીજળીને અગ્નિ ક્ષય પામ્યો, રીસાળુ સ્ત્રીઓનાં ટોળાંનાં આંસુ પાડીને મેઘરૂપી ધુમાડાને સમૂહ શાંત થયો. 24. શાંત થએલા વીજળીના અગ્નિથી ઉત્પન્ન થયેલી રાખ હોય શું એવાં રજવાળાં ધોળાં વાદળાં આકાશના કોઈ કઈ ભાગમાં મિત્રાઈધારી રહ્યાં છે.૨૫. ઇંદ્ર નીલમણિના રસ (વાળી) કુંચીઓ વડે ભુશી કહાડેલું જાણે કાળપનું સ્થાન કરી કહાડયું હોય એવું આકાશ તે મેઘનું પાણી છાંટેલું તેથી જાણે નાના નાના ખડવાળું થયું હોય એવું શોભે છે. 26. ખેદનું કારણ જે પેટા નદીઓને સમુદ્ર સાથે સંગમ તે ગયું એમ સમજીને મહા નદીઓનો સમૂહ જાણે હર્ષથી પ્રસન્નતાને પામે . 27. - 1 આંહી મૂળમાં પતવા પદ છે, તેને પત૮ અને બાઃ એમ છેદ થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust