________________ 31. 147 વરસાદે રૂંધી રાખીને વિજળીની આકરી હુનાશવડે તપાવેલો સૂર્ય પણુ અતિ આકરા કિરણો વડે તાપ દેખાડે છે. ' ' 28. પાકી શાળના વનમાંથી પીંગળા હાથવડે કલમ નામની શાળાની રક્ષા કરનારી (સ્ત્રી) નવા કમળની સાથે મળી ગએલા એવા પિપટને વારવાને અસમર્થ થાય છે. 1 . 29. * વીજળીના દીવાથી નીકળેલી ઘાડા કાજળની રજવડે ભરાઈ ગયેલું ગોળ તાવડી જેવું આકાશ અતિ ઘણી કાળાશને પામ્યું. 30. જાણે સમુદ્રમાંથી પાણીની સાથે આવેલા મોતી વરસાદમાંથી ખરીને રાતમાં આકાશમાં છાપી રહેલાં હોય એવા કમળનાથી અધિક શોભાવાળા તારા શોભે છે. ' શરદ રૂપી સ્ત્રી મેઘની છાતીના બખતરે છોડી દીધેલા આકાશ રૂપી દર્પણમાં તરતજ ઉઘડેલાં કમળરૂપી આંખવડે ચંદ્ર રૂપી હે જાણે જેતી હોય? - - 32. તે દિવસે તડકે શ્રમ આપે છે અને રાત્રે ચાંદરડું માણસને આનંદ આપે છે. જાણે ચડસાચડસીથી સૂર્ય અને ચંદ્ર પિતાના ગુણ પ્રકાશે છે. 33. ઘરના આંગણુમાં પ્રદોષ સમયે રહેલાં માણસ કલેશને હરનારાં ચંદ્રનાં કિરણમાં ઘાટા ચંદનના લેપથી પણ વૃદ્ધિ પામતાં નથી. 34. સ્ફટિકની લાકડી જેવી ધોળી શેરડીની લાકડીઓ, અમૃત ભરેલાં ચંદ્રમાનાં કિરણો જાણે લંબાયાં હોય, એવી ખેતરની જમીનમાં આંખને આનંદ આપનારી શોભે છે. ' જરૂર ઈંદ્ર ધનુષ જેવાથી ભયને લીધે મોર જે બરાડા પાડતા તેઓ તે ઇંદ્ર ધનુષ જવાથી જ્યાં ક્ષણ માત્રમાં મૌન ધારી મુખનમાવીને રહ્યા છે. 36. ખાંડેલા મોતીની રજે જેવો ધોળો આકાશમાં અજવાળીયાને સમૂહ શોભે છે. મેઘના બંધનમાંથી છુટેલા ચંદ્રમાને જેવાને જાણે ક્ષીર સમુદ્ર આ હેય? - ઘણીવાર પાણીમાં બૂડી રહેવાથી ઠંડકે જે કમલિનીમાં સ્થાન કર્યું છે તે જાણે મટાડવાના કારણથી સૂર્ય અધિક. તાપ કરે છે. ગત 28.