________________ 12. 145 એવા, પ્રિય એવા આપે આપેલા (જેની પાસે) કેટલા ગંધ હાથીએ નથી (કે) જેના બળ વડે તે જે કાંઈ વિચાર ધરાવે છે તેની વાત કરતાં પાપ લાગે. * 10, સઘળા જંગલીઓના ટોળાને તેણે ક્રમ વગર તૈયાર થઈ પિતાના તાબામાં રાતના અંધારામાં રાક્ષસોની પડે લીધું છે. પાપીઓમાં પાપીઓ મળી જાય છે. 11, - તે નિત્ય ભેટ (આપીને તે) વડે દ્રાવિડ રાજાની સહાયતા મેળવે છે અને તે કયા ઉપાય વડે આ આપની સેનાને ભેદ પાડીને ખરી કરવાને નથી ઈચ્છત. અથવા ઝાઝી કથાની કુથલી વડે શું? હે રાજા!તમે તેની મતલબજ ગ્રહણ કરો, કેટલેક દિવસે તે કૃષ્ણણિની પાસે સામો થશે. 13. એમ કહીને એ ડાહ્યા માણસ બંધ થયું ત્યારે શરઋતુના ચંદ્ર જેવો નિર્મળ (વિક્રમાંકદેવ) એ બાબતમાં એકાએક કાંઈ પણ બોલ્યો નહિ. ધીર ચિત્તવાળા (પુરૂષ) ઉતાવળ ધારણ કરતા નથી. 14. હે વત્સ! ચપળ એવી લક્ષ્મી વડે તું મને ઠગે છે. તારી અતિ ઉલટી (વાત) છે, એમ પોતાના સ્વભાવ વડે વિમળ અંતઃકરણવાળે એ રાજા ક્ષણે ક્ષણે પ્રતિપાદન કરે છે. 15, અધર્મ વડે પિતાથી ભ્રષ્ટ થએલા મોટા ભાઈને હું મહારા મનમાં શળ જેવા ધારું છું. આ એક બીજી હેટી આફત ખડી થઈ. મને ધિક્કાર છે, હુંથી એ કેમ સહન થશે. એ રીતે કોઈ તરેહની પાર વગરની ચિંતા વડે રાજા ઘણીવાર સુધી તા. ભાગ્યની ભૂંડાઈએ ભાળેલા (એવા પ્રસંગો) પસ્તાવા માટે છે, ક્રોધ 17. સારૂ નથી. તે પછી વિચારશક્તિ વાળા રાજાએ ચાર રૂપી નેત્ર વડે એ એમ જ છે એમ બહુ રીતે નિશ્ચય કરીને હવે શું કરવું એ ચિંતાયુક્ત થઈને પોતાના મનમાં આમ વિચાર કરવા લાગ્યા. Jun Gun Aaradhak 1. 16.