________________ 142 81. - હું ને આંહીથી બે પારને પહોંચી વળતી (હારી) લહેરે રૂપી ડળીમાં બેસારીને કાંઠે ઉતાર. જ્યાં લગી રાત ન વીખરાઈ જાય ત્યાં લગીમાં હારી ઉપર મહેરબાની કર. વ્યભિચારિણી સ્ત્રીઓ તારે યશ ગાઓ (ગાશે.) 1 હજારે કાળી ( અંધારી) રાતમાં હું હારા માથા ઉપર વગરધારી પગ મુકીને ગઈ છું. સમૃદ્ધિના ગર્વવડે ઠાલી અંધતા શીદ ધારણ કરે છે? વરસાદને નાશ તે નક્કી છેજ. સરકી જતી લેહેરે રૂપી સાડીના પાલવવાળી થઈને હઠથી સમુદ્રની સામીદેડે છે અને બીજાઓને અટકાવ કરે છે. એથી અહો તું પિતે મૂર્ખ છે (અને) બીજીઓ આગળ ડાહી (થાય છે ). 82. હે કુટિલા ! નિતંબ સુધી સરકી જતા જળરૂપી વસ્ત્રવાળી ( તું ) ઉલટવાળી થઈને શું દેડે છે ? કુલ નદીઓના અંતઃપુરમાં મુખ ચુંબન કરનારા સમુદ્રનું દાસીપણું પણ તું પામીશ નહીં. 83. હું કુમારીપણુમાં પણ એકલી સુતી નથી અને જાર પુરૂષને મુકીને (મે) પુરૂષને જોયો નથી. એવી રીતની કુલની સ્થિતિ પાળે છે તેને લીધે તું પ્રસન્નતા પામીને ઉપકાર કરનારી થા. 84. એમ કામદેવથી પીડાએલી સ્ત્રી હાલમાં રાતમાં પ્રિય પ્રત્યે જવાને તૈયાર થઈ છે તે કેપથી કામદેવરૂપી શૃંગારનો રસ રૂપી સમુદ્રને વહનારી. કઈ નદીને એમ નથી કહેતી. 85. અવિચિછન (પડતી) જળધારાથી ધોયેલાં વસ્ત્રોવાળી, તરતજ કામ દેવના હાથમાં હાથ મુકેલી સ્ત્રીઓ, પ્રાણનાથને આલિંગન કરવાની ઉતાવળથી રૂવાડા ઉભાં થએલી ગારાવાળી સ્થળીઓમાં કાંઈ પણ ગણકારતી નથી (અને ચાલી જાય છે) 86. જે (મેઘ ધ્વનિ) વીજળીના નૃત્યમાં મૃતંદના શબ્દનો ખાર કરે છે, જે ઇદ્ર ધનુષને ટંકારની શંકાવાળું કરે છે. અને જે ઇંદ્રના હાથીના 1 આંહી મૂળમાં જ પ થાન છે ત્યાં શાને બદલે એ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust