________________ 141 હે મેઘ ! તું, કામદેવે આતુર બનેલી મૃગનયનીઓને પ્રિય પ્રત્યે જવામાં ઘરભો કરે છે. અને રસ્તોત્સવ વખતે તંબુપણું ધારણ કરે છે (માટે) પરોપકારીઓમાં તું અગ્રણી છે. - 71. હે મેઘ ! પ્રકાશકના ટોળામાં તું અગ્રણી છે. ચંદ્રનું અજવાળીયું પણ * તારી કાંતિ ધરાવતું નથી. એના પ્રકાશને તું શું કરશે. કસ્તુરીથી ચંદન સારું નથી. ચંદનના પવન, ચંદ્રમા અને કેયલના પંચમ સ્વર વડે વસંત શું કરી શકે. બીજું શું ? (કહેવું?) કામદેવ જેવા જીતનારાને તું સમો (બીજો) ભટ નથી. 73. હે મેઘ ! તારા દર્શનથી પણ જે મૃગાક્ષીઓને પ્રિય મળતું નથી તે દુર્ભાગાઓને તું ગણત્રીમાં પણ નથી લાવતે. ન થએલી ભીત ઉપર કેણ ચિત્ર કરે ? 74. કેટલીક સ્ત્રીઓ પ્રિય આવ્યા ત્યારે મીઠું મીઠું બોલવું, માન વગર હસવું, તે વડે રાતા હોઠ ધવા (ઈત્યાદિ) કરતી વિલાસમાં મીંચેલી આંખ વાળી તે નિર્મળ અંતઃકરણ વડે મેઘની સેવા કરે છે. 75. હે સખિ ! (નદી !) (તુને) સમુદ્રના સમાગમ રૂપી અમૃત મળ્યું નથી તેમ ગ્રીષ્મઋતુમાં તવાઈ ગઈ છે (છતાં) જાણે દુઃખ નજ દીઠું હોય મુહૂર્ત માત્ર આકાશમાં બીડાએલી ( સંકુચિત) (મૂર્તિ) શરીર રાખીને છલંગ મારીને ઉલ્લંઘી જવાપણું ધારણ કરે છે (તે) પાંસલા (વ્યભિચારિણી) સ્ત્રી પાણીને ઉતરીને શોભતી અને વધી પડેલી પતિની ક્રીડાવાળી થાય છે. 77. એવી રીતે વાર્યા વગરની લ્હારો પાર પામે છે. (તેને ઉતરે છે.) અને મહારી અપુણ્યવાનની તે વહાણ વડે ગતિ પણ આ નિતંબને ઠઠારો અળસાવે છે. 78. લહેરવડે વ્યર્થ કલબલાટ કરીને આમ શું વગર સાંભળે ચાલી જાય છે. બી વધના પાપની સંપત્તિ ભેળી કરનારી ને હારો સંગ સમુદ્ર કેમ કરશે? 79. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust