________________ 143 જે મેધને .. આકાશમાં એ કમળના કંઠના મધ્યમાંથી નીકળતી ગર્જના જેવો ઘાટ છે તે જે મેઘને ધ્વનિ વિરહિણી સ્ત્રીઓને ઘાત કરવા સારૂ આકાશમાં ઘુમરી ખાય છે. 87. વીજળી રૂપી કમળના તકતાના ગારાએ ભરેલી આકાશ સ્થળીના ઝીણા ખડ રૂપી કલમ નામની શાળના કાંટાને જામાનરૂ૫, ધારા લતાને યાર, પર્વતના મસ્તક ઉપરની નદીઓના શેવાળની હાર, સૂર્ય અને ચંદ્રની જેલ, એવો આ મેધ હે કામદેવના ઉત્સવની વજા ! (પ્રિયે) તારી પ્રીતિ સારૂ થાઓ. - 88. . તમામ મેરના ગળાની પિલનાંના ટેકારૂપી કંટાની વૃદ્ધિ રાખવાનું કારણ, ધારા રૂપી વેલના વનના ભ્રમરના ટોળાથી કાળ થએલે કમળ પાંદડાંને જથ્થો, ફાટતાં લીલમ મણી સરખાં નિર્મળ આકાશ તળ રૂપી અરીસાવાળું લીલાનું વસ્ત્ર, એવો કાળો મેઘ રતિમાં વ્યાકુળ એવા ચોળ દેશની સ્ત્રીઓના જે ચેટલા તે સાથે ફરે છે. 89. એ પ્રમાણે આખા જગતની લક્ષ્મીને પ્રિય, પ્રિયાનાં સ્વાભાવિક સૌભાગ્યની પરિપકવતાની વૃદ્ધિથી ભરેલાં વચનો વડે કામદેવને હુકમ માથે રહડાવતો રાજા વરસાદના સમયની શોભા વર્ણવતો હ. 90. કરેલા શ્રી વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગદ્ય ભાષાંતરમાં તેરમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust